SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૮ ) સુરસુંદરી-રાસ સાધુ મુખ ભવ પૂરવ ચરિત, સાંભળી નરનારી, લહી જાતીસ્મરણ ઋષિને, કહે મહા મુનિ તારી રે. સૂરી૨૨ (ઢાળ ર૦ મી–રાગ દેશાખ ધન્યાશ્રી) સાંભળ સહી ગુરૂદેશના, ૐ જીવ ભદ્રક ચંગ; સમક્તિ શ્રાવકવ્રત ધરિ, કે કરે મહાવ્રત રંગ. કે વિરતિ શકતિ આદરે, કે આખડી લિયે નીમ, કે ભાવના ભાવે ભલી, કે ઉચ્ચરે તપ સીમ. લઈ યાચિત લાભ મંદિરિ, આપણે સહુ જાય; સુરસુંદરી સે અમરકુંવર, પ્રીછવી માયતાય. બે વયરાગિ પૂરિયાં, સંયમ ઘેં ગુરૂપાસ; દુષ્કર મહા તપ આદરિ, છેદીઓ કર્મ-કરાસ. કેવળ લહી મુગતિ ગયાં, તિથુિં લક્ષ્યાં સુખ અનંત, ગુણવંતના ગુણ સાંભળી, 'મન મેદ ધરજો સંત. શ્રી વૃદ્ધ તપગ છે રાજિયા, ધનરત્નસૂરિ સુચંદ; તસુ પાટ દીપક દિનકરૂ, શ્રી અમરરત્ન સૂરિજ. તસ ગણવિભૂષણ ગણપતી, ભાનુમેરૂ પંડિત ભાણ; સૂરીશ શ્રી ધનરત્નકેરા, શિષ્ય સકળ સુજાણ. ગુરૂ સહેદર તસુત| શ્રી–તેજ રત્ન ગુણવંત ગછપતિ પટેધર પ્રગટ શ્રી દેવરત્નસૂરિ જયવંત. તસુ શિષ્ય નયસુંદર કહે, સાંભળો સાજણ સાથ; અરિહંત દેવ આરાધિર્યો, વિડું ભુવનકેરે નાથ. શ્રી સાધુના ઉપાય વંદીય, નદીય ન જે પ્રાણું આપ; પારકા દેષ મ ઉચ્ચરે, કાં કરે સહેજે પાપ. પુઠલું પણ મત વાવરે, મન ધરે આગમ બેલ; દૂષણ નિદાતણ નાળ જમ થાઓ નિટેળ. ૧ મનમાં આનંદ. ૨ સૂર્ય. ૩ પગ-ચરણ દ્ધ તથા સાંભળી. તણિ લા કરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy