SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ વૃત્તાંત ( ૩૦૭). અમલવંશ પદવી અચળ ફળ, સેવતાં દે સોય, સૂરિ. ૯ એહ દસ દતે દુર્લભ, તમે લા અરવૃક્ષરે; હવે મિથ્યાતસંગજથી, યતન કરજે દક્ષરે. સૂરિ૦ ૧૦ ધર્મથી મત ચળે ધીરા, ધ્યાન ધરે નવકારરે, સતી સુરસુંદરીકે રે, સાંભળી અધિકારરે. સૂરિ ૧૧ નૃપ પુરીજન સભા સાનિધિ, સૂરિ શ્રીમુખે જોય, સુરસુંદરિયે શીલ રાખિયું, કહે વ્યતિકર સેરે. સૂરિ. ૧૨ નિજ સુતાનું ચરિત્ર નિસુણી, ભૂપતિ પૂછ મર્મરે સુતા ગતભ કહો ભગવન, કિસ્ડ કિસ્યું વિકમરે. સૂરિ૦ ૧૩ ગુરૂ કહે હુએ પાછિલે ભ, સુદર્શનપુર સ્વામિ, ર૫ વલ્લભા તેહની, રેવતી ઈતિ નામીરે. સૂરિ. ૧૪ એક દિન સે પતિ પ્રિયાણ્યું, જઈ રમે વનમાંહિરે, રેવતી સાધુ એક પ્રતિમા ઉભે પેખીઓ તરૂછહિરે. સૂરિ ૧૫ જૂરનૃપ કહે ભલે એ મુનિ, ર એકણિ સ્થાનિક રાણી કહે તવ તામ સાચું. વચણ એક સુમાની. સૂરિ૦ ૧૬ ધ્યાન એ ક્ષણમાંહિં ચૂકે, પારખું જુઓ આમરે, હસામસિં મુહપતી એ, લિયે રાણુ તામરે. સૂરિ૦ ૧૭ ધ્યાન ચૂકવવા મુનિનું, વિગયું ઘડી બારરે, રાય કહે હિવે મેહલ હસું, એ ભલે અણગારરે. સૂરિ. ૧૮ ધ્યાન પૂરણ કરી સે મુનિ, કહે ધર્મ વિચાર, સહી સે દઈ જણ મુનિને, દિયે શુદ્ધ આહારરે. સૂરિ. ૧૯ આયુ પૂરણ કરી અન્ય દિન, ઉચિત સાધી-ધર્મરે; અણ આયે સેઈ પાતિક, લહે સુરગતિ શર્મરે. સૂરિ. ૨૦ શૂરપ તે શેઠને સુત, રેવતી તુજ બાળરે; સાધુ સંતાપિઓ સામસિં, લહે દુખ વિકરાળશે. સૂરી. ૨૧ ૧ સાધુ ૨ વ્યાજબી-યોગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy