SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૬ ) સુરસુ દરી-રાસ સા. ૮ ઋદ્ધિ સકળ ઢાઇ સુંદરી સાથે, ચાણ્યે અમરકુમાર; ચાર્ડ દિન ચપાપુરી પામી, રાયે સુણ્યા અધિકાર. નૃપરિપુમર્દન શેઠ ધનાવહ, નગર શૈાભાવિ રચાવે; ઘરઘર તારયા તારણુ ગુડી, સાદ્ધમાં કુમરને આવે. સેાભાગી. ટ્ માતપિતા ને સસરા સાસુ, સજન સહુકા મિલિયાં; સુખ વિલસેં સહુ મંદિર આપણે, પુણ્યે વછિત ફળિયાં. સે।.૧૦ ( ઢાળ ૧૯ મી—રાગ-કાનહી. ) એક દિન પુર્હુતાનગરીને' વન, જ્ઞાન ધરે ઋષિરાયરે, રાચસપરિકર શેઠ ધનાવહ, વક્રિયા જઈ પાયરે સૂરિવર દેશના દિયે, સુધારસ સભારે રે; સાધુ સુખે' જિનવચન શ્રવણું, અંગ બીજી ધારેરે. જૈનપ્રવચનતણી શ્રદ્ધા, તૃતિય અંગ વિચારિ; ખળ પ્રગટવું ધર્મકારિણિ, 'તુરીય 'ગ ઉદ્ધાર. પરમ ચ્યાર અંગ ચતુરાં, અહુ દુર્લભ દેખીરે; વિષય-રસ વાહ્યા વિચક્ષણ, મ નાખેા ઉવેખિરે. વિનય મૂળ ધર્મ-સુરતરૂ, થડ યામય સારરે; આાણુ શ્રી જિનરાજકેરી, પ્રમળતે વિસ્તારરે, દાન શીલ તપ અને ભાવન, ચ્યારે શાખા વૃદ્ધરે; સતરે ભેદ્દે શુદ્ધ સંયમ, સા પ્રસાખા કીરે. ભેદ શ્રાવક વિરતિકેરા, તેહ પત્ર પવિત્રરે; અંકુર સમકિત જ્ઞાન ચારિત્ર, તણા ભેઃ વિચિત્ર રે; સૂરિ૦ ૭ શમ સુધારસ સીંચી સુરજન, જિમ લહેં સે વૃદ્ધિ; ક્રોધ દવથી યતન કરતાં, દિયે સકળ સમૃદ્ધિ, સ સૂરિ ૮ સુર નરાધિપ ભાગ ચેાગા, પુષ્પ એહના ડાયરે; Jain Education International સૂર For Private & Personal Use Only 24. 3 * ૪ ૧ ચેાથા અંગમાં. ૨ પાંચ ઇંદ્રિયના વિષય રસમાં રસખસ થયેલા, સ. પ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy