________________
પુન્ય પ્રભાવ. પુણ્યે પાતક ૧૫રજળે, પુણ્યે ટળે વિયેાગ; પુણ્ય ભલાં પુણ્યે મિલે, પુણ્યે સુજન-સચેાગ. પુણ્યે ગ્રહપીડે નહિ', પુણ્યે પુત્ર 'વિનીત; મિત્ર વડાઈ પુણ્યથી, પુણ્યે પરિઘલ રવિત્ત. પુણ્યે યશ જગ ઝગમગે, પુણ્યે સ‘પદ્મશ્રેણિ; સુરસુંદરી સતી પ્રતે, પુણ્ય ફળે પરિ અણુિ. (ઢાળ ૧૮મી-મનહુ મનારથ પૂતિ શ્રીૠસહેસર કેરી-એદેશી) સતી શિરામણી સા સુરસુંદરી, સમજાવે શુભ વાણી; વિધન વિયેાગ વિલય ગયા, જે મુજને નવકાર પ્રમાણિ. ૧ સેાભાગી શ્રી નવકાર આરાધા, પરતખ તાસતાં ફળ પેખી; સકળ પદારથ સાધે,
રાજાદિક સવિ સાંભળી, સાચા શ્રી નવકારપ્રભાવ;
( ૩૦૫ )
અનિશિ એકમનાં આરાધે, ઇસ'સારસાગર નાવ. સાભાગી. ૨ અમરકુવર સે। સુંદરી સાથે, સુખ લેગવતાં સાર; દિવસ કેટલા તિહાં અનુક્રમી ગયા, કહી નૃપને’ સુવિચાર સા. ૩ માતપિતાને મિલવા કારણે, ઉત્સુક અમે અતિ જૈયે; જો આદેશ ાિ પૃથિવીપતિ, તા ચપાપુર જઇયે. સે. ૪ શય કરે મેકલામણુ મેટી, આપે અરથ ભડાર; ગજ રથ અશ્વ ભૂલિક "પાયક, વસ્તુ વિવિધ પરિ સાર. સે।. ૫ સુરસુંદરીના ગુણ સંભારી, રાજા રૂદન કરતિ; નગર અમારૂ' સુખિયું કીધું, તે કેમ વિસરી જ’તિ. સેાભાગી, ૬ રાજાહિક પુરલેાક સઘાત, સુરસુંદરી માકલાવે; અરધ રાજ પરિવાર પેાતાને, આપણે સાથે ચલાવે. સેા. ૭
૧ નમનતાવાળા, ૨ લક્ષ્મી-વૈભવ. ૩ નાશ પામ્યાં. ૪ સ સારસાગર પાર કરવાને જહાજ સમાન નવફાર છે. પુ પેદલ. ' હકીકત,
Jain Education International
For Private & Personal Use Only
૪
www.jainelibrary.org