SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી–રાસ. ( દુહા, ) . જે સજન તે સજ્જનાં, જે સે સાવાર; અમ ન હાયે લીંમડા, જો જાતિ સહકાર. ૧ ( સારી ) અગરતણે અનુસાર, પીઢતાં પિરમલ કરે; તે સજ્જન સ`સાર, જોયાં જે વિરલા મળે. ર ( દુહૈા ) ચદન આારસિયે ઘસ્યું, પશ્મિલ પ્રગટ કરત; ક્ષુદડ વળી પીલતાં, અમૃત રસ આપત. અગ્નિ સાથ પકચન ધમ્સ, અશ્વીી ઊપમક તિ; તિમ ઉત્તમ અતિ દુહૅબ્યા, નિય ગુણ નવિ મુકતિ. ૪ ( ચાપા ) ( ૩૦૪ ) કહે સુંદરી સ્વામી સાંભળે, મે મન 'પિ ધર્યાં આમળે; તુમસું ૮વિનય કીધા જેડ, કરોડીને ખાસુ તેહ. મુજ વીતક જે નીતું ઘણું, તે સવિ ૧ દૂષણુ કર્મહતણું; નહીં કે તિહાં તુમારો વાંક, કર્મ ન છૂટે રાય ને રાંક. ૮૭ એનાતટ નરપતિ ગુણપાળ, સુણી વાત આવ્યા તતકાળ; અચરજ સતીચિરત્ર સાંભળી, નરપતિ ગુણુ ગાવે વળી વળી. ૮૮ સુતા આપણી ગુણમજી, અમરકુમરને દીધી ફરી; અતિઉત્સવ નરપતિ સો કરે, મંગલીક પુણ્યે વિસ્તરે. ૮૯ ( દુહા.) પુણ્યે પરમાનદ પદ, પુણ્યે લીલ વિલાસ; પુણ્યે પૃથ્વીપતિપણું, પુણ્યે પૂગે આશ. ૧ આંખે. ૨ કાઇકજ. ૩ સુગંધ. ૪ શેલડીને સાંઢા ૫ સેાનું. ૬ ૫ાતીકા ગુણુ. ૭ અટશ. ૮ બેઅદબી. ૯ ક્ષમા માગુ છું. ૧૦ દોષ. Jain Education International ૮૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy