SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ કૃત્યને પશ્ચાતાપ, (૩૩) એકલી છોડી મેં બાલિકા, જનમ લગે રહી સા કાલિકા પાપ ઉદય તે આવ્યું આજ, સકળ ગમા લક્ષ્મી લાજ. ૭૫ માંડવીઓ કહે કિસે કુમાર, તિહાં તુજ નાવ દયા લગાર? વળતું વાળી બેલ નવિ કહ્યા, ગાડું રૂદન કરે તિહાં રહે. ૭૬ માંડવીઓ કહે રેતે રહે, તેહને સમાચાર કે કહે, તેહ પ્રતિ તું યે ગુણ કરે, કેતે હરખ હિયામાં ધરે. ૭૭ કુમર કહે મેં મહા અજ્ઞાની, તે બાપ તજ તિહાં રાની; હવે એવડું પુય છે કિહાં, સમાચાર એહને લઉં ઈહાં. ૭૮ કહે માંડવીએ ઈહાં કદાપી, સા તુજ પાસ આવે આપિ, તુજ ઉલ્લટ હોય કેતી સીમ, સાચું નવિ બોલે તે નીમ. ૭૯ વાર વાર ઢું પૂછ ઇશ, તે ઉલટ જાણે જગદીશ સા વલ્લભા ઈહાં જે મિળે, તે મુજ સકળ મનોરથ ફળે. ૮૦ માંડવી મંદિર મધ્ય જઈ, સુરસુંદરી સ્વરૂપે થઈ સારે અંગ સકળ સંગાર, આવી પાસે નિજ ભરતાર. ૮૧ ખી હર્ષ કુંમરને હુએ, વિણ જ્ઞાની કે ન લહે જુએ આનંદામૃત સમુદ્ર અગાહ, ચા લેચનપંથ પ્રવાહ. ૮૨ તવ કુમરી પૂછે વૃત્તાંત, કહે આપણું પ્રતિ સવિ કંત; પુણ્ય પ્રસાદે સીધાં કાજ, સાત કેવએ લીધું રાજ. ૮૩ મિર કહે મેટું તુજ પુણ્ય, તાહરૂં જીવિત જગ ધન ધન્ય; એવડાં વિઘન થકી ઊગરી, સતી શિરોમણી સુંદરી. ૮૪ મેં અપરાધ કર્યા તુજ જેહ, મૂકો સવિ વિચારી તેહ; હવે રખે સંભારે સેય, સજજન દુર્જન નાવ હોય. ૮૫ ૧ ધન અને ઈજજત બે ખોયાં. ૨ બહુજ ૩ મર્યાદા ૪ સોગંદ છે. ૫ આનંદના અમૃતને અપાર દરિયો આંસુપે આંખોના રસ્તેથી છેડો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy