SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૨). સુરસુંદરી-રાસદયા કરે દેખી રીતે, સવિ લેઈ મેહલે જીવતે માંડવીઓ કહે સાંભળ સાચ, તે તુજ મેહલું સહી એ વાચ. ૬૩ જે તે સવિ મેહલી પાપલાં, એલાસે માહરાં પગતળાં; સવાશેર ઘી અવટાસિ, તતખિણ હું તુજને છેડેસિ. ૬૪ શેઠપુત્ર કહે પુણ્ય મિલે, ઘી અવતાડું તુમ પગતળે; માંડવીએ મન કેતુક ધરિ, સ્વચ્છ પછેડી ઓઢી કરી. ૬૫ પિઢે પલ્થકે જઈ જામ, સો પગતળાં લાંસે તામ; પહર એક બે માહુ થાય, તેણે ઘી અવટાડયું ન જાય. ૬૬ તે તિણિ ઈસું વિચાર્યું મતું, ઘી પીને રાખું દીસતું; જાયું એ છે નિદ્રા માંહિં, ઘી પીવા લાગે ઉછાહિં. ૬૭ તવ માંડવીએ ઝા તામ, કપટી ભલું કરે છે કામ; ચારી શીખે લઘુપણથકી, હજી ટેવ ન ગઈ પાતકી. ૬૮ અમસું કેહ કરી નવનવા, તું વળી શું હીંડે છૂટવા; હવે મૂકતે આહવા સમ્મ,તે ઈમ સુણી પડિઓ વળી તિમ્મ. ૨૯ તેહને વળી વળાવ્યું ચેત, પૂછે સવિ પૂરવ સંકેત, જન્મભૂમિકા કુણ તુજથકી, તાહરે નારી છે કે નથી? ૭૦ તવ કહે અંગદેશ અભિરામ, ચંપાપુરી પ્રસિધ્યું નામ; શેઠ ધનાવહ ને પુત્ર, રાજસુતા માહરી કલત્ર. ૭૧ જલવાટે ચાલ્યો વ્યાપાર, મુ નું પ્રેમ ધરી સા નાર, જક્ષદ્વિપ લગે આવી સાથ, તિડાથા વિરહ કીધે જગનાથ. ૭ર કહે માંડવી વદે હુએ જિનું વિરહ હવે તે કારણ કિસ્યું; તતખિણશેઠ પુત્ર ગહબ, ગદગદ સ્વરે બોલે દુખ ભર્યો. ૭૩ કુમર કહે મેં કીધું પાપ, તે સુણતાં હવે સંતાપ; નિરપરાધ નિરમાનુષ જિહાં, મેં સૂતી મેડલી સા તિહાં. ૭૪ ૧ સાફ-ધોયેલી, ૨ પલંગ. ૩ પ્રથમની વાતચીત ૪ વહૂ ૫ ગગળો થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy