________________
વડાની લડાઈ ( ૩૦૧ ) એટલે ચાર પ્રતે લઈ તિહાં, માંડવીએ આ નૃપ જિહાં તે દેખી રાજાદિતણું, હરખે હિયું ઉલ્લમેં ઘણું. ૨૧ સુણી સકળ તકર વૃત્તાંત, નૃપ કહે એહને આણે અંત; માંડવીઓ કહે સાંભળિ સંત, એહ ચાર છે વિદ્યાવંત. પર એહવાને કાં મારે દેવ, એહની તમે વધારે હેવ;
ઈમ કહી મેહલા જીવતે, દીઓ દ્રવ્ય જે જેહનો હતે. પ૩ રાજસુતા માંડવી પ્રતિ, પૃથિવિપતિ પરણાવે હિતે
અરધ રાજ્ય વહિચીને હોઉં, પુણ્યતણું ફળ તિહાં પ્રગટીઉં. ૫૪ ચાર પ્રતિ દેઈ ઉપદેશ; ટાળે ચેરીત કલેશ
આ નૃપને સેવક કરી, માંડવિયા કીતિ વિસ્તરી. પપ અન્ય દિવસ એ અમરકુમાર, સુરસુંદરીત ભરતાર; વિવિધ વસ્તુ ભરી વાહણ બાર, આ બેનાતટ સુવિચાર. પદ સેટિ લઈ રાજાને મિ, માંડવીએ સે નિજ પતિ કન્ય; નિજ સેવકને કહે સાંભળો, એહની વસ્તુ માંહિં આમળે. ૫૭ પાડી છેટે નૃપને કહી, પાસિ મારે ત્યા સહી; તેણે સેવકે સો પરિ કરી દીધો માંડવિયા કર ધરી. ૫૮ નિજ ઘર વસ્તુ ભરાવી તાસ, ગતિરે દીધે જિમ દાસ;
સેવકને કહે મારે રખે, બીહાવજે ઘણું પેરિ મુખે. ૫૯ દિન દિન પ્રતિ બિહાવે ઈમ, હવે જીવતે છૂટે કિમ્મ થાઓ શિર પરૂ ચોરી કરી, વાત વણિકની જાણ ખરી. ૬૦ એક દિન પિટ પડયે પ્રાસક, ઊઠી ન સકે તે તિહાંથી કે પાપે મૂછ થયે અચેત, કીધે શીદકે સચેત. ૧ બેલે વચન ઈસ્યાં મુખે દીન, હું છું પ્રભુ તુમ આધીન; મયા કરે મુજ ઊપર સ્વામિ, રહું જીવતે તુઢ્યારે નામ. દર
૧ બેશુદ્ધ, ૨ રીબાતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org