SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૦). સુરસુંદરી-રાસ, આ ચાર ન દીઠું કાંઈ સેવન પિટ ધરી શિરિ સેઈ; લખમી સર્વ લઈને વળે, માંડવીઓ કેડે નીક. ૪૦ નગર બાહિર એક વડ છે (ર, તે શાખાયે વિસ્તર ભૂર; તેહને મૂળ ૨વિવર ઈક જોઈ, તે મધ્યે ભૂમિ ગૃહ જોઈ. ૪૧ તેહ ચિર રહ્યાનું ઠામ, આ તિહાં કરી નિજ કામ; તસ કેડે માંડવીઓ ગયે, ઈ ચેરે આ જનવિ લઘા. ૪૨ શિલા દેઈ મેટા બારણે, “રાજસુતાને તસ્કર ભણે; તું કહેતિ માંડવીએ જેહ, માહરી સાર કરેસિ તેડ. ૪૩ તેને હું આવ્યું છેતરી, કિસ્યું વિમાસે હવે સુંદરી; હવે તું મુજ પરણે નહીં કિસે, માંડવીઓ કિહાંથી આવસે. ૪૪ કુંવરી કહે આ જીવિત મરણ, મુજને માંડવિયાનું શરણ; સુણ ચેર કેધાકુલ ભયે, પ્રહાર મેલવા ઉભે થયે. ૪૫ જે હતી શતહસ્તિની હિં, તે વિદ્યા સમરી મનમાં હિં, તવ માંડવીએ વાચા બકી, સાવધાન થી રે પાતકી. ૪૬ સુણ સાદ ચિત્ત ચમકે તેહ, મુજ મંદિર આવે છે એહ; ઝઝ કરવા ઉઠો જામ, માંડવિયે સો બાંધે તામ. ૪૭ બાહુ વિચ ચાંપી લઈ નીકળે, કુમરીતેણે મને રથ ફળે; હ તે રાજસભા દુઃખ ધરે, માંડવીઆની સરિ કરે. ૪૮ માંડવી નવિ આ કિસૅ, સહી ચેરે સે હણિયે હમેં; માહરા નગરતણું આભરણું, એહ સાથે આંગમિ મરણ. ૪૯ ૧°ચિતા રચાવી નગરી બહાર, માંડવિઆના ગુણ સંભાર; કરે કાષ્ટભક્ષણ રાજાન, સકળ લેક દુખ ધરે અસમાન. ૫૦ ૧ પિલું. ૨ પિલાણ. ૩ સૂઈરૂં. ૪ જાણવામાં ન આવ્યો. ૫ રાજકન્યા. ૬ બહાર–ખબર. ૭ ક્રોધવડે ખૂબ તપી. ૮ ફિકર૮ ભૂષણ-ઘરેણું. ૧૦ હે ખડકાવી. ૧૧ બળી ભરવાનો નિશ્ચય. ૧૨ બહુજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy