SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાનું સામર્થ્ય. (ર૯૯) કરી આરાસભી વિદ્યાબળે, બાહિર આવી બે છળે. ૨૮ કાલે પ્રહર દિવસ જવ ચડે, તિહાં લગે તાલૂ દીઉં એરડે; પ્રહર આઠ ઉઘાડે છે, વળી વળી શું કહીએ મુખે. ૨૯ કથન એહ કર્યો કામિની, યવન લહિસે તુમ સ્વામિની, ગયે ચોર ઈણિપરિ ઠગ કરી, તવ તે વેશ વિગૂતી ખરી. ૩૦ પ્રભાતે નૃપ પૂછે ઘર જઈ, કહે રે વેશ્યા પકેથે ગઈ; દાસી કહે પૂરવ અધિકાર, નૃપ કહે જુઓ ઉઘાડ બાર. ૩૧ બાર ઉઘાત જિસેં, માંહિં રાસભી દીઠી તિસેં; તે દેખી નૃપ દુઃખું ભર્યો, ચેરે વડે વિગણે કર્યો. ૩૨ એહનું કુણહે ન લહ્યું હેત, ઈણિ ચોરે સહુ કર્યું ફજેત; વિલખે થઈ મંદિર આવીએ, પડહ પ્રઢ વળી વજાવીએ. ૩૩ ચેર પ્રતે વળી કાઢી દિયે, અરધ રાજ સે માહરૂ લિયે, તેહને પરણાવું દીકરી, એ મુજ વાચા સુણજો ખરી. ૩૪ ચેરતણું મન મટી બીહીક, પડહ છબે નહીં કે સાહસીક; જન સવિ આણ્યા મેલી રહ્યા, તવ માંડવિયે આણી દયા. ૩૫ વિદ્યાબલિ સુરસુંદરી જેહ, વિમલયશ માંડવી તે ભૂપસભામાં બીડું ધરી, આ નિજ મંદિર પરવરી. ૩૬ તે તેના સેવક કહે હવ, અમને આજ શીખ દીએ દેવ, પડહ છગ્યું તમે કાં રાયસભા, ચાર એહ કરસેં રાસભા. ૩૭ બીહીકે પરિકર છાંઈ ગયે, માંડવીએ એકાકી રહ્યા સાધી વિદ્યા બે તિણ વાર, એક અદ્રષ્ટીકરણ ઉદાર. ૩૮ બીજી પરવિદ્યા છેદની, રાતે દીવી કીધી ઘણું; બાર ઉઘાડાં મેહલી કરી, રહે એકલે ધીરજ ધરી. ૩૯ ૧ ગધેડી. ૨ કપટથી. ૩ ઘણિયાણ. ૪ વગેવાણું. ૫ ક્યાં. ૬ જબરી પ્રતિજ્ઞાવાળે. ૭ ઝીલે નહીં. ૮ મંડળ-પરિવાર–પાસેનાં માણસો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy