________________
(૨૯૮)
સુરસુંદરી-રાસ, પ્રભાતિ આ રાજા તિહાં, સેવકને કહે મંત્રી કિહાં. ૧૬ મંત્રીસ્વર મહાઆરી દેઈ, સેવક કહે ડેરામાંહિ જોઈ
કપટ ચેરનું રાજા કહે, એવડી વાર સૂઈ કિમ રહે. ૧૭ માંહિ જઈને જોયું જિસેં, પ્રધાન તિણિ પરિ દીઠે તિસે; તવ પ્રધાન હાકિઓ ભૂપાળ, ધિગ તુજ પ્રતિ કહિ દિયે ગાળ. ૧૮ સાવધાન તે હુએ જામ, પરિ પોતાની દીઠી તામ;
અધેવદન તવ નિરખે સેઈ, ખડહડ હસું લેક સહ કે ઈ. ૧૯ નૃપ વિલા થઈ મંદિર ગયે, રાતે જાતે નબતી રહે,
જાણું ચાર વાત એ ખરી, ચેરી ગો રાજકુંઅરી. ૨૦ પિતકાર અંતઃપુર પડયે, ચાર હાથ કેહને નવિ ચડયે;
રાય પ્રતે દુખ લાગે બહુ, ચિંતાતુર થઈ બેઠું સહુ. ૨૧ પડહ છખે વેશ્યાયે વળી, ચેરતણું તે પૂગી પરૂળી
વૈદ્ય રૂપ કરી આ તિહાં, મંદિર વેશ્યાનું છે જિહાં. ૨૨ કુબજા દાસી વેશ્યાતણી, વૈદ્ય રૂ૫ રે ઈમ ભણી; તુજને સુંદર કરૂં બાયડી, ક્ષણ માંહિં ટાળું કુબ. ૨૩ ઈમ કહી ચૂક્યા કડે પ્રહાર, કુબજા સરલ થઈ તિણ વાર; ગઈ વેશ્યા ઠકુરાણી પાસ, બેલી એહવે વચન વિલાસ. ૨૪ સ્વામિનિ સત્ય વાત અવધાર, વૈિદ્ય એક આવ્યું છે બાર; તે વિદ્યાએ પૂરો ભર્યો, સરલ દેહ તિણિ મારે કર્યો. ૨૫ દીઠી વાત સકળ સા ખરી, વૈદ્ય બોલાવ્યે આદર કરી;
વેશ્યા કહે છકૃપા મન ધરે, મુજને ભયવન વય કરે. ૨૬ વૈદ્ય કહે એ છે પાધરું, હવડાં તુજને તરૂણી કરૂં પણ એક સત્ય વચન અવધાર, જઈ બેશો એરડા મઝાર. ૨૭ ઓરા માંહિં જઈ બેઠી વેશ, વૈધે વળી તિહાં કીઓ પ્રવેશ - ૧ લલકાર્યો. ૨ નીચું મહ રાખી. ૩ ઉદાસ. ૪ ચોકી ઉપર ૫ આશા. ૬ સીધી. ૭ દયા. ૮ કબુલ કર. ૮ ઓરડામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org