________________
વયંવર રચના (૩૨૯) જે સુખણ થઈ બેટ, તે કહે કર્મ પ્રમાણ; ઊણી તે માવિત્રને, ગાળ દિયે 'નિર્વાણ જીવે તો માવિત્રને, દેહિલમ દેખી દાઝ;
ઘર ત્રોડવે વરણી, કાં “સરજી મહારાજ. તિશું કારણ ભૂપે ભલે, માંડ સ્વયંવર જંગ; એ બેટી વર જોઈને, વરને વર મન રંગ.
(કાળ ૧૨ મી-લેકિક પવાડાની ) સ્વયંવર મંડપ શકસભા સમ, વિરચે ભીમ નરિ; કનકમણિ રૂ૫ મંડપ, દેખી મેહે સુર નર વૃંદ ઠામઠામ 'દૂત પઠાવ્યા, નુતરિયા નરવર વૃંદ;
દેશદેશના નરવર આવે, મનમાંહિ ધરી આણું. હય ગય રથ 'પાયક પરવરિયા, છેકર શ્યલ ગાળા
તેજે તાપન રૂપે “રતિપતિ, મેં મુંછ મુંછાળા. નિષધ નરેસર નળ કબરસ્યું, સાર સિંગરે સોહે,
મેઘાડંબર છત્ર ધરાવે, રૂપે સહુયે મહે. ભીમ ભલી પરિ ભૂપ સહુને, આગતા સ્વાગત દાખે; ઊતારે ઊંચે ઊતારે, મુખથી મીઠું ભાખે. સાર સિંગાર કરી તે ભાં, પરવરીઆ પરવારે.
સ્વયંવરે નરવર આવ્યા બેસે, ઈદ્રત અવતારે. કવદંતી પણ સ્નાન કરીને, પૂજ્યા જિનવર શાંતિ,
સકળ સિંગાર કરીને સ્વયંવરે, આવે મુખ વિસતિ. છ માનવ માન ધરે જે મનસ્યું, રણે જે શસ ન ચૂકે, દેખી દવદંતી નિજ દિલશું, ધીરપણું તે મૂકે.
૧ અવશ્ય. ૨ પિદા કરી. ૩ ઇંદ્રસભાના જે મંડપ ગોઠવ્ય. ૪ જાસૂસ. ૫ રાજા, ૬ પગપાળા નેકર. ૭ સૂર્ય. ૮ કામદેવ જેવા. જ સુંદર-ઉમદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org