________________
સત્ય કળાની કદર. ( રહ્ય) તેહને ધન કેતું દિયે, સા માલણિ હરખિ હિયે, રાખિયે એને આપણે મંદિરે એ; માય કરી થાપી તસ, તિહાં સે રહીએ વિમલયશ, સવિ રસ તસ ઘર પૂરે શુભ પરિ એ.
૧૧ (ઢાળ ૧૬ મી-ભાણેજને જવ રાજ દેઈએ, એ દેશી, ગૂટક) સે વિમલયશ ઇતિ નામે, કુંવર રહ્યા મંદિર તાસ;
ઈક દિન કળા તિહાં પ્રકટ કરે, આપણાં લીલ વિલાસ. ૧ વિજણે વિજ્ઞાને કરી, આપીએ માલણ હાથ;
૨સેવન સવાલાખ લેઈ કરી, વેએ માલણે સાથ. ૨ એને એ ગુણ ભાખજો, દીરઘકાળી જોય; વીંઝતાં દાઘવર સમે, ઓષધે ન શમ્યું હોય. જઈ રાજમારગે મંડિઓ, આરામિકાએ સાય; સાંભળી મૂલ અતલ તવ, 'ઉપહાસ કરે સહુ કેય. ૪ સંધ્યા સમે વ્યવહારીએ, ગુણ પરિક્ષાને હેત; કિંજણે મંદિર લેઈ ગયે, “સુત રેગને સંકેત. તતકાળ તેહના વાયથી, જ્વરદાવ પામે છશાંતિ,
સવિ મૂલ માલણને દિયું, ગુણ લહી તાસ એકંત. ૬ સો કિંજણે જઈ રાયને, વ્યવહારિ ભેટિ કીધ; ગુણ સુણી રાજા રંજિયે, કહે તુજ પ્રતિ કુણ દીધ? ૭ માલણ કહેથી મેં લીઓ, “સાંપ્રત તેડી રાય; બહુ માન દેઈ પૂછીયું, વિંજણ ઉતપતિ ડાય. ૮ સા કહે મુજ ઘર આવીએ, પરદેશથી નર એક; સવિ ગુણ કળાએ અલકર્યો, તે લહે સકળ વિવેક. ૯
૧ માતા. ૨ મહેર, ૩ બળતરાજ કરનારે તાવ, ૪ માલણ, ૫ મશ્કરી, ૬ પુત્ર, ૭ શાંતિ. ૮ તેજ વખતે. ૯ સહિત શોભતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org