SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૬). સુરસુંદરી-રાસ, ભૂપ સુખાસન મકલી, બેલાવિયે નિજ પાસ; સે કરી જલેચે ભેટશે, રાયને મલિયે ઉહાસ. ગુણ પૂરે અતિ વિજ્ઞાન તેહનું, કળા દેખી સાર; રંજીઓ રજા ઈમ કહે, વર માગ તું સુવિચાર. ૧૧ સવિ અરથ પૂરણ માહુરે છે, તુમ પ્રસાદે દેવ; નૃપવચન નિફલ નવિ હોયે, વર યાચ મન રૂચિ હવ. ૧૨ દતણિ વિમાસી મન આપણે, માંડવી માંગી લી; તે નગરમાંહિ દિન શેડલે, જશ હવે તાસ પ્રસિદ્ધ. ૧૩ આવાસ રાજાયે દિયા તિહાં, રહે મનનેં રંગ; સેવક સખાઈઆ રાખિયા, ચાલે ચતુરીમાં ચંગ. ૧૪ ચાચક પ્રતિ બહુ દાન દે, કીરત કરે વિસ્તાર; અતિ સુખ નિશિ દિન અતિકમેં, જિનધર્મથી જયકાર. ૧૫ અરિહંત ધ્યાન હિયે ઘરે, પૂજા કરે ત્રણવાર; જન માહે યશ વાગે ઘણે, સહુ કરે છyકાર. ૧૬, (ઢાળ ૧૭ મી-દેશી ચેપાઇની) પૂરવ વાતચિત સંભવી, “અનુચર સવિ મેહત્યા શીખવી; પરદેશી વ્યાપારી જિકે, નગર આપણે આવે તિકે. મુજ આગળ તે સંભળાવજે, પછે દાણુ તેહનું વાળ; ઈણિ પરિ કાળ ગમે મન રૂળી, વાત એક સાંભળજે વળી. એહવે એક નગરમાંહે ચેર, ઘરઘર પ્રતિ પડાવે સેર; કરે ઉપદ્રવ અહનિશિ ઘણું, દુખી થાયે જન નગરીતણું. : રાતિ બહુ ‘બ્બારાવ પડે, ધાએ બહાર પણ “કર નવિ ચડે પડતું વજાવિએ ઈમનરનાથ, જકે ચાર આપે મુજ હાથ. ૧ પાલખી. ૨ વરદાન. ૩ કૃપાથી. ૪ વિચાર કરીને. ૫ નેકર-દાસ ૬ પિોકાર. ૭ તોફાન-હરકત. ૮ બુમ. ૮ હાથ ૧૦ ઢંઢેરો પિટવરાવ્યો. ૧૧ રાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy