SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) . મુરમુ દરી-રાસ. ४७ ઇમ જા જા કરી સંકેત, મદિર જઇ વિમાસ્યુ* હેત; પાડાસિણ પાસે છે એક, તેને ઇમ શીખવીએ વિવેક. ૪૬ ચાર ઘડી હુવે નિશિ પાછલી, તવ તું અતિ રડતી આકુલી; ખડકી માહુર ઉઘડાવજે, કુડા કાગળ વચાવજે. તેહુને ઇસી શિખામણ દીધ, રમંજૂષા માટી સજ કીધ; તેહ માહિ· ચ્યાર વખારા છે, ઘરિ નિચિંત થઈ બેઠી પછે. ૪૮ સધ્યા હવિ સૂર આથમ્યા, ચિત્ત પુરોહિતને અતિ ગમ્યા; વસ્ત્રાભરણુ પુષ્પ તખેલ, ભાગ 'સજાઈ લાગ્યે હાલ. ૪૯ આવી રહ્યા સતી–મંદિરે, કરે સત્કાર સતી શુભ પરે; તિણિ આપ્યુ* તે સઘળું લીએ, દાસી પ્રતિ શીખ સિવે દીએ, ૫૦ ભાજન સ્નાન સજાઇ કરી, પ્રહર એક રજની ગઇ ખરી; એટલે સેનાની આવીએ, પૂરવલી પર વિલાવિચા. ૫૧ સ્નાન કરી તિણિ આવી ખાર, વદે પુરાહિતજી છે દ્વાર; સતી કહે ન લહુ. કુણુ કાજ, સેનાની આવ્યા છે રાજ. પર તવ ધ્રૂજતા પુરાહિત કહે, 'પ્રચ્છન્ન કરો રખે મુજ લહે; B કહાં પ્રચ્છન્ન કરૂ હિંવે કહે, આ મનુસમાં પેસી રહે. પૂર તતખિણ તેણે કીધુ જામ; સતી દયે દ્રઢ તાળું' તામ; સેનાની ઘરમાંહે લીધે, નવી સજાઇ વિ તસ કી. ૫૪ કરતાં સકળ સાઈ સાર, રાત મિ પુહર હુએ તિણિ વાર; તવ પ્રધાન પુહુતૅ આરણે, કુણ આવ્યે સેનાની ભણે. ૫૫ વળતું વદે શ્રીમતી નાર, પ્રધાન આવ્યા દીસે બાર; એ આવ્યા છે કારણ કશે, સ્યુ જાણું કાંઇ કારણ હસે. ૫૬ તુ વહેલી મુજને સંતાડ, પછે એહુને માર ઉઘાડ; ૧ વાયદા. ૨ પટારા. ૩ ખાનાં. ૪ સામગ્રી-જોઇતી ચીજ. પ. પહેલાની પેઠે. ૬ છુપાવી દેસતાડી દે. ૭ જ્યારે. ૮. મજ ત. ૯ તૈયારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy