________________
અનીતિની આપદા (ર૯) કહે એ બેલ નહીં તુમ લાગ, પાણીથી કિમ પ્રગટે આગ. ૩૫ સેનાની કહે ઘણું મ ભાખ, મુજને સંતોષી ઘર રાખ;
સતી કહે શું કહી અમે, બીજે પુહર આવજે તુમે. ૩૬ તિહાંથી પ્રધાનને કહે જઈ, સેનાનીને વારે લઈ;
મુજ ઘર આવેવા ખપ કરે, તવ પ્રધાન ઈણિપરે ઉચ્ચરે. ૩૭ સેનાનીનું કહ્યું શું ગજું, કહે તે એહનું પડાવું છે પણ સુજને ઘર તેડે આજ,જિમતુમ સીઝે સઘળાં કાજ. ૩૮ સતી કહે એમ કારિજ સ, એણે બેલે પૂરાં કર્યા,
તુમ મુખથી એ હું નીકળે, અમૃતકુંડવિષ કેમ ઊછળે. ૩૯ થાણું મ બેલિસિ કહે પ્રધાન, મુજ આવે વધશે તુજ *વાન
ત્રીજે પુહર આવજે સહી, રાજા પાસે ગઈ ઈમ કહી. ૪૦ રાત પ્રતે કહે વારે સ્વામિ, પ્રધાન બોલે ઘણિ વિરામિ,
કહે છે તુજ ઘર આવિશ આજ, વારી સખે તે મહારાજ. ૪ રાય કહે સાંભળ ગુણપાત્ર, મુજ આગળ મંત્રી કુણ માત્ર;
એહને ભલીપરે વારેસિ, પણ હું તુજ મંદિર આવેસિ. ૪૨ માહરૂં કથન કરે ઉલલાસ, સુખેં સમાધે રહે “આવાસ;
સતી કેહે એ શી વારતા, સ્વામિ તું પરજાને પિતા. ૪૩ તાતદષ્ટિ છેરૂછ્યું ફિરે, રસાતલિ જગ જાતું શિરે; રાય કહે મ કરેલવ ઘણું, રાજા છે પરજાને “ધણુ. ૪૪ કુણ ઉવેખે ધણીવચન્ન, વળતું શું કહે પાએ મન; સ્વામિ કિડાં વારૂ અમે, એથે પુર આવજે તુમે. ૪૫
૧ સિદ્ધ થાય. ૨ ખરેખરો ઠારકો વળે-શાંતિ મળે એજ બેલ નીકળ્યો! ૩ ઝેર. ૪ રૂપ અને શોભા વધશે. ૫ રણવાસમાં. ૬ હે ધર્મધુરંધર ! તું પ્રજા-રૈયતને બાપ ગણાય છતાં છેરૂ શરણે આવ્યે આ શું બોલે છે?! ૭ લવાર. ૮ માલિક-(વ્યંગમાં).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org