________________
( ૨૮૯ )
મુકુદરી-રાસ.
ભૃગુ
વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર, અત્રિ પરાસર પ્રમુખ વિચિત્ર; 'કદાહારી વન તપ કરે, નારી ઈંકેકી સિવ આરે નર્દિષેણ મુનિ આર્દ્રકુમાર, તે સરિખા વેશ્યા આગાર; મદન મહાભડ માટે વીર, જન આનક ઉતાર્યેા નીર. મણિ અવસર સુણો અધિકાર, વસતપુરી રાજા શ્રીસાર, ૐઅરિકુળકાશિક સૂર સમાન, મતિ મેહર તસતણેા પ્રધાન. ૨૬ ચંદ્રધવલ સેનાની નામ, કરે વિષમ નરપતિનાં કામ; રાજ પુરોહિત છે સુરદત્ત, તેહા મિત્ર શેઠ શ્રીદત્ત. સતી શ્રીમતી તેહની નારી, શેઠ યદા ચાલે વ્યાપારી; તદા પુરાહિત મિત્રજ ભણી, દીધે ભલામણ ઘરની ઘણી. ૨૮ અન્ય દિવસ મ`દિર સુંદરી, ચાલ્યા શેઠ ભલાવી કરી;
કરે પુરાહિત નિત સભાળ, એક દિવસ કીધે ચિતચાલ. ર૯ સતી પ્રતે' પ્રારથના કરે, તવ શ્રીમતી ઈસ્યુ ઉચ્ચરે;
તુમને ઇમ કહેવું નવિ ઘટે, સદ્રથી રજ કિમ ×ઉમટે. ૩૦ અધવ જાણી મુજ ભરતાર, ચાલ્યા ભલામણુ ટ્રુઇ સાર; વાડ ચીભડાંને જો ખાય, તાસ ધણી કિહાં પરાવે જાય. ૩૧ કહે પુરોહિત બેલિ મ ઘણુ, રાખી જાણે ઘર આપણું; તા તું ખેલ માનિ માહરા, નહીતેા ઠામ ટળે તાહેરા. ૩૨ સતી વિમાસી કહે ભાવજો, વહિલા પુહરમાંહે આવજો; સતાષી ઇમ વાળ્યે સહી, વાત સેનાની આગળ કહી. સેનાની કહે સુણ ઉછાહિં, નામ પુરોહિતનું શ્યામાહિ; અને... હું વારીસ ભલી પરે, પણ મુજને તેડા મદિરે ૩૪ સુણી સેનાની વચન રેખ, સતી વિમાસે અય' વિશેષ;
Jain Education International
૨૪
For Private & Personal Use Only
૨૫
२७
૧ કદના આહાર કરનાર. ૨ કામદેવ. ૩ શત્રુના કુળરૂપી ઘૂડને મંત્ર વગર સૂર્ય સરખા. ૪ ઉડે. પ કરિયાદ કરે.
૩૩
www.jainelibrary.org