________________
કાવિ મના
(૨૮૭) જાર પુરૂષના ભય મન ધરે', તેા તસ ઉદરજ માંહિ ધરે ૧૨ સ્નાન કરી ગંગામાંહિ ચઢ્ઢા, નદીતીર તસ મેહુલે તઢા; વાયુદેવ સા વાતજ લહે, મિત્ર અગ્નિ આગળ વ કહે. ૧૩ તવ અગ્નિ દ્રુપ માંડયા ઘણા, કેડા લીધેા છાયાતણા;
*વિશ્વાનરસ્યું માન્યું અન્ન, દયે રમ્યાં યમથી પપ્રચ્છન્ન. ૧૪ યમની ભીતિ ધરી સાનાર, અગનિ રાખ્યા તે ઉત્તર મઝાર; સાવળી યમે ઉદર માંહિ ધરી, જોજો ક્રમ વિડ’બત ખરી. ૧૫ મુખ તેત્રિસ કાડી દેવનુ, ઠામ ન જાણે કે અગ્નિનુ; તવ સુરલોક કોલાહલ થયા, ઇંદ્રે સમાચાર સે લહ્યા. વાયુ મિત્ર તતખિણુ પૂછિયું, તિણિ વૃત્તાંત સકળ પ્રીયુિ;
૧૬
ઈંદ્ર કહે પરગટ કર શિખી, સકળ લેાક જિમ થાયે સુખી. ૧૭ પવને નિજ ઘર તેડયા ડેવ, ભાજન કરવા સઘલા દેવ.
સહુને માન ક્રિયાં અતિ ઘણાં, એક એક માંડયાં બેસણાં, ૧૮ યમને ત્રણ્ય બેસણાં દીધ, કરજોડીને વીનતી કીધ;
ઉદર માંહિ' છે નારી જે, ઇણે આસણુ બેસારે! તેહ. ૧૯ યમદેવે પણ કીધુ` તિમ્મ, વળી સાનાર વીનવે ઈમ્મ; અગ્નિ ધર્યાં તે ઉત્તર મઝાર, તેને ઇણુ આસણુ એસાર. ૨૦ તે તિણ ચમની દ્રષ્ટિ વિકટ્ટ, અગ્નિ ઉત્તર કીધા પરંગટ્ટ; તે દેખી સુર થયા હૅરાણુ, જમ અગ્નિશું માંડુ પ્રાણુ, ક્રૂડ લેઇને ધાયા જિસે, નાઠા અગ્નિ તિહાંથી તિસે'; વૃક્ષમાંહિ* પે’। પાષાણુ, પરશાસિન એ તિ કર જાણુ. ૨૨ અગ્નિ હજીલગે જોજો મિલે, ૧°ઉપલ કાષ્ટ હુતી નીકળે; વિગેાવન એ મનમથતણુ, અવર વાત શી કહિયે ઘણી, ૨૩
૧ રાખેલે પુરૂષ. ૨ જ્યારે. ૩ ત્યારે ૪ અગ્નિથી. પ ગુપ્તપણેછાને. ૬ અગ્નિ, 9 પેટમાં. ૮ હૈરાન. ૯ મિથ્યાત્વી વૈષ્ણવી પ્રથામાં એ હકીકત છે. ૧૦ પત્થર.
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org