SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૬) સુરસુંદરીરાસ, છે રજય જપતાં માર, જેણે સકળ વ્યાપે સંસાર. ૬ બિહુ ગતિ માંહે ફિરી કિરી, દીસે મદનવિડંબન ખરી, ધીર પુરૂષનું ગાળે માન, મહા અષિનું ચૂકવે ધ્યાન. ૩ પંડિતજનની પાડે *મામ, ઉત્તમ અર્થ છે કામ; શૂરવીર મોટા બેનરનાથ, સ્ત્રી આગળ જોડાવે હાથ. ૪ (આ ) વિકલયતિ કલા કુશલ, હસતિ શુચિ પંક્તિ વિબમતિ અધરયતિ ધીર પુરૂષ, જીણે ન મકરધ્વજે દેવ.” (પાઈ ) પરશાઍ ઈમ સુણિયે વાત, તપસી દેવતણું અવરાત, ઈદ્ર અહિલ્યા સાથે રમીએ,ગૌતમ ઋષિને શાપિ દમીએ. ૫ મોરપીંછનાં ચરણ કરી, ભિલ્લીશ રાનમાંહિં ધરી, ચંડ ચૂકાવ્યું ધ્યાન, તિણિ અવસર તે ના ઈશાન. ૬. ઉર્વસીઍ આવી ત૫ હર્યો, પંચ વદન બ્રહ્માને કર્યો; નારાયણ ગેલિણિ માંહિ વળી, થઈ ગોવાલ વાગ્યે વાંસલી. ૭ ભાનુ ભામિનીએ ભેળવ્યું, અંગ નઠારે અનંગે કન્ય; ગુરૂપત્નીયું ચાલ્યા કંક, પાપે તેણુિં મયંક-કલંક ૮ મંડપ કેશ મહા તાપસે, વિધવા કલત્ર આદરી રમેં; છાયા નામ પુત્રી તેહતણી, માત પિતા મન ચિંતા ઘણા. ૯ આ પણ દે તીરથ કીજિયે, પુત્રી કવણ હાથ દીજિયે? રદને નડ્યા તાપસ દેવતા, તે કરી કિમ આપીજે સુતા. ૧૦ જેહથી નવિ ઉપજે વિનાશ, એહવે એક દીસે કીનાશ; ઈર્યું વિમાસીને યમ કહે, સુતા ભલાવી ચાલ્યાં બિë. ૧૧ અતિ સરૂપ દેખી રવિપુત્ર, સા કન્યાને કરે કલત્ર, ૧ દુખે કરીને જીતી શકાય તેવો. ૨ કામદેવ. ૩ કામદેવની વિટંબના. ૪ ઇજજત. ૫ રાજા. ૬ ભીલડીનું રૂપ ધારણ કરી. ૭ ચંદ્રમામાં કલંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy