SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ પ્રસન્ન સાધુ તે દિચે દેશના, સતી શીલ વખાણે, રત્નજિત સતી ઊપરે, સુણી ભગતિ અહુ આછું. પુણ્ય. ૧૪ સા સતી તવ સુરસુંદરી, પૂછે પૂજ્ય પ્રકાશે; અશુભ કર્મ હવે કેટલું, મુજ હાય તે ભાખે. સાધુ કહે બહું ક્ષય ગયું, તુજ પૂરવ પાપ; મિલસ્યું ભર્તા એનાતટે, મ ધરજો સંતાપ. સાધુના પાય વદી કરી, એસારી વિમાને પુણ્ય. ૧૬ પુછ્યું. ૧૭ પુણ્ય. ૧૮ પુણ્ય. ૧૯ પુણ્ય. ૨૦ ખેચર નિજ પુર લ્યાવીએ, સતીને બહુમાને આપણી ગ્યાર નારિ પ્રતે, કહું સાંભળે! સાચુ; ખાલિકા બહિનિ એ માહરી, પુણ્ય એનિ રાચુ’. ભગતિ ભૂલા રખે ભામિની, એહની ક્ષણમેવ; જિમ સુપ્રસન્ન હાએ મહિની, તિમ સાચવે હેવ. સતી સુરસુન્દરી તિહાં રહી, ચિત્ત નિરમલ રાખે; ખેચરની પત્ની પ્રતે, જિનમારગ દાખે. ભગતિ સતીતણી નિત નવી, કરે ખેચર નારી; એસી વિમાન અધવતણે, સતી યાત્ર કરે સારી. પુણ્ય. ૨૧ પૂજા કરે જિન રાજની, નવકાર આરાધે; સુખભર રહિતાં સતીતણું, રૂપ અધિક' વાધે. આભરણાદિક શેલતે, ભેાજાઇ એમ વિચારે; શૃંગાર ખેચર દેખી માહે, વળી ચિત્ત ખાંચી વારે પુણ્ય. ૨૩ ( ઢાળ ૧૪ મી—દેશી ચાપાઈની ) કેતા કાળ સુખે ઇમ જાયે, વિદ્યાધર ચિંતા મન થાય; હવે એ કહે તિહાં મુકીએ, સુધા રખે વાચા મૂકિયે. મેહનું દેખી રૂપ અપાર, ભજે કદાચિત ચિત્તવિકાર, પુણ્ય. ૨૨ • (૨૮૫) Jain Education International પુણ્ય. ૧૫ ૧ આકાશમાં ગમન કરનાર વિદ્યાધર. ૨ ભાઇના વિમાનમાં મેસીને ભાઇ સાથે યાત્રા કરવા લાગી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy