________________
(૨૮૪) સુરસુંદરી-રાસ પુણ્યસખાઈત છવ કરે, તદુરિત પલાયે,
સંકટ વિકટ સવિ ઉપશમેં, મનવાંછિત થાય. પુણ્ય. ૨ ઉત્તરશ્રેણિને રાજીઓ, મણિશખ અભિરામ;
બેચરપતિ તસ કામિની, હેમચૂલા નામ. પુણ્ય. ૩ રત્નજટિ તસ પુત્ર હું, પિતા દેઈ મુજ રાજ;
અથિર સંસાર જાણી કરી, કીધું આતમ કાજ. પુણ્ય. ૪ દ્વીપ નંદીસર સંયમી, દુષ્કર તપ સાધે;
ઈદ્રી પાંચ સો વશ કરી, જિન-વચન આરાધે. પુણ્ય. ૫ તિહાં જિનભુવન બાવન્ન છે, સાશ્વત જિનબિંબ
અડતાલીસ ચેસઠિમેં, પૂછજે અવિલંબ. પુણ્ય. ૬ તિહાં જઈ મેં જિન-પૂજીઆ, વદ્યા સાધુ સો વિરતી;
વળતાં મંદિર જાવતાં, લીધી બેહનિ મેં પડતી. પુણ્ય. ૭ માહરે ચ્યાર છે કામની, મેટા રાયની બેટી; રૂપ લાવય કળા ભરી, અતિ પ્રેમની પેટી. પુય. ૮ તે મુજ અહનિશિ ઈમ કહે, જે બહિનિ તુમારી,
તેહને આ આણું કરી, કરૂં ભક્તિ અને સારી. પુણ્ય. ૯ માતજાઈ જિસી બેહિની, તિસી તુજ કરી જાણું;
આવે હવે મંદિર આપણે, કરી જાઉં તુજ આણું, પુણ્ય. ૧૦ વચન સાચું તું માનજે, રખે આણે સદેહ,
વાત તાહરી સુણી ઊપજે, મુજ કરૂણા સ્નેહ. પુષ્ય. ૧૧ સુંદરી કહે સુણ બાંધવા, મુજ યાત્રા કરાવે; પ્રથમ નંદીસર દ્વીપની. પછે મંદિર જાવે. પુણ્ય. ૧૨ બેચર સેઈ પાછું વળે, નંદીસર આવે; તીરથ સકળ પ્રણમી કરી, પછે સાધુવંશાવે. પુણ્ય. ૧૩
૧ સહાયતા-મદદ ૨ પાપ નાશી જાય. ૩ મહા મુશ્કેલથી થઈ શકે તેવા. ૪ દેરાસર-જિનમંદિર ૫ તુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org