SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ વિપાક (૨૮૩) રાણીએ રજની નાસવી, મારગિ ચેરે ડલી પલ્લી માંહિં તે લેઈ ગયા,પલ્લીપતિ કરિ ખલીરે, આપણું.૧૨ પલીપતિ અતિ હરખીએ, કહે મુજ કામિની હેયરે; સતી કહે મુજ તાત તું, સુણી દુહવાણ સાયરે. આપણું ૧૩ કરવા પ્રહાર ઉરછક થા, સતી જપે નવકાર; તવ તસ થંભે દેવતા, કરે ચપેટા પ્રહારરે, આપણું. ૧૪ સતી પાયે તવ સે નમે, દીન વચન મુખે ભાખેરે, માત મયા મુજને કરે, સતી શરણ તવ રાખુંરે. આપણું. ૧૫ અદ્રષ્ટ હુઈ તવ દેવતા, કહે પલ્લી પતી-રાય; બાઈ તમે કરૂણું કરી, મન માને તિહાં જાય. આપણું. ૧૬ તિહાંથી ચાલી વળી એકલી, મહા અટવી માંહિ પિઠીરે, સરોવર તિહાં એક પેખિયું, તસ પાળે જઈ બેઠી. આપણું. ૧૭ વએ ગળી જલ વાવયું, થાકી તરૂતળ સૂતીરે મૃત જાણુ મુખેં લેઈ ગયું, ભારડ પંખી તિહાં હુતિરે. આપણું. ૧૮ સે આકાશે ઉડતાં, મૂકે જીવતી જાણ પડતી વિમાનમાંહિ લિયે, વિદ્યાધર ગુણ ખાણુંરે, આપણું. ૧૯ ચાલીઓ લેઈ મંદિર ભણી, સતી કહે મુજ નાખે, વિદ્યાધર કહે તુમતણી, પુરવ કથા સાવિ ભાખેરે. આપણું. ૨૦ નિજ વિતક સવિ ભાખિયું, સતીએ તેહને તામરે સંભળ સે અતિ ગહિબ, વિષમે કરમવિરામરે. આપણું ૨૧ (ઢાળ ૧૩ મી–ઉરે શામળિઆનું મુખડ, એ દેશી, રાગ મલહાર.) ખેચર હૃદય કમળ કરી, કહે સાંભળ મુજ બાઈ; દુખ મ આણસિ કિપિ તું, મુજપડવાજ ભાઈ. ૧ રાત્રી. ૨ ભીલ લોકોને રહેવાનું રહેઠાણ. ૩ ભીલને આગેવાન ૪ ઝાડ. ૧ ભરેલી જાણીને. ૬ વિદ્યાધર. ૭ કબુલ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy