SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૨) સુરસુંદરી-રાસ. (ઢાળ ૧૨ મી–તારે માતા ઈમ ભણે એ દેશી) વેશ્યા–વચન સુણ કરી, કરણશાળા સમ એહરે; ચિતે ચિતસું બાલિકા, ના કર્મને છેતરે. આપણુંભાયગ ભેગ, નવિ કીજેરાગ રેષરે, સુખદુખ જીવ સમાચરે, નવિ દીજેપર શેષરે. આપણું. ૨ ધિગ ધિગ એ મુજ રૂપને, ધિગ ધિગ દૈવન–વેશ, જસવશ પડીએ પ્રાણિયે, પગ પગ પામે કલેશરે. આપણું. ૩ જનની ગરભ ન કાં ગલિઓ, કાં દીધે અવતારરે, કાં નવિ ત્રટું પાલણું, યે નવિ સરિયા છારરે. આપણું ૪ વસુધાવિવર ન કાં દિયે, નવિ નૃટે આકાશ, ગણિકા-વચન સુણી કરી, કાં નવિ એ પ્રાણુનાશરે. આપણું. ૫ વેશ્યાને વળતું કહે, ત્રિણ દિવસ મ કહેસિરે, સુજ આગળ એ વાત, પછે કહિશ તે કરેસિરે. આપણું. ૬ જે મુજસ્ય પ્રાણે માંડ, તે કર્યું પ્રાણત્યાગ વળતું ગણિકા વદી નહીં, રાતિ લહી સતી લાગેરે. આપણું ૭ નાસી પુર બાહિર ગઈ, કહ એક દેખી ઝંપાવે; તિહાં મચ્છના મુખમાં પડે, નવિ તે દાઢ લગાવેરે. આપણું ૮ તે મચ્છધીવરે કાઢીએ, જાણે ભાર વિશેષરે, યતને જઠર તે છેદિયું, સ્ત્રી દીઠી રૂપ રેખરે. આપણું. ૯ શીતલ ઉપચારે કરી,સ્વસ્થ કરી સા શા મારે, ભેટ કરી તેણું રાયને, નૃપ કહે કુણુ એ ૧૦રામારે. આપણું. ૧૦ પૂરવ વાત સુણી કરી, નુપ અંતપુર ઠારે; તવ પટરાણું ચિંતવે, એહથી અમ માન જાવેરે. આપણું. ૧૧ ૧ કાનમાં શળ નિકળતું મહા દુઃખદાતા જણાયાની પેઠે. ૨ અંત. ૩ કર્મ-નસીબ. કે પ્રેમ કે ક્રોધ. ૫ બીજાને દેષ ન દે. ૬ માતા. ૭ માર્ગ. ૮ માછીમાર. ૮ હશિયાર. ૧૦ શ્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy