SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૧) કરમ વિપાક, દેખી પ્રવહણપતિ મન હરખે, વળી વળી સુંદરી સનમુખ નિરખે; વળીવળી સીચે શીતલ નીરે, વળિયુત સતીતણે શરીરે. ૩ આપે 'ભખ્ય કરવા મેવા, પ્રાહે નવિ વછે સા લેવા વસ્થ થઈ શ્રમ સકળ શમાવે, અતિ આગ્રહે સુખડી આરેગાવે. ૪ મધુર સકેમળ વચન લાવે, પ્રવહણ પતિ નિજ ભાવ જણાવે, લેચન ચાલવી ચિત્ત ચલાવે, સતીતણે મન કિપિ ન ભાવે ૫ કહે મુજસાયર મધ્ય લેઈ નાખે, અનરથ કરવાફેક મ રાખે; આગે શેઠ એક થયે કૂડે, પ્રહણ ભાગું સમુદ્ર માંહે બૂડે, ૬ ‘પૂરવ ચરિત્ર કહ્યું સવિ માંડી, તિણ કણવાર સતીની છાંડી, સવિનકૂલિ નગરે લઈ આવે, તે તિણે એહ વિચાર સંભળાવ્યું. ૭ એહસ્ય અવર ઉપાય તે અહીલે, વેચી દ્રવ્ય કરૂં હિવિ વહેલે ઈમ વિચારીને લજજા છાંડી, સતી પ્રતિ સાથે જઈ માંડી ૮ એટલે એક ગણિકા તિહાં આવી, કુમરી રૂપ દેખી મન ભાવી; પ્રવહણપતિ પ્રતે મૂલ સા પૂછે, લક્ષ સવા માંહિ ન દીલ છે. ૯ કરવા લાગી અંગ વિભૂષા, કહે સાંભળ તું રૂપ-મંજુષા; આરોગે નિત જે મન ભાવે, પહિરે વસ્ત્ર જે અંગ સુહાવે. ૧૦ સેવન ખાટ હી ચલે હેલે, અંગથિકી સવિઆરતિ મેહલે, મન ગમતા નરસ્યુ કરે ભેગ, નવલે દૈવન સરસ સગ. ૧૧ ૧ જમવા. ૨ આરામ સહિત. ૩ જહાજન માલિક. ૪ દરિયામાં. ૫ વ્યભિચાર કરવા માટે. ૬ નકામી ન રાખો. ૭ પ્રતિજ્ઞા ભંગ કરનારો. ૮ આગળ થઈ ગએલું. ૮ ચિંતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy