SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦) સુરસુંદરી-શાસ, (ઢાળ ૧૧ મી–દેશી ચંદ્રઈણિ–રાગ કેદાર ગેડિ) કર્મ કઠિન કેપે ચડ્યાં, બલ મત બેલે કેય; માન મ ધર માનવી, કર્મ કરે તે હોય. ચાલિ કર્મ સે હવે ભાઈ, મત કે કર્મ કરે દુખદાયી; કર્મવિપાક ન કેઈ સખાઈ, નાખે કર્મ મહા ભવખાઈ ૨ કમેં ઋષભ વરષઉપવાસી, વરસાંઈ દે ગરભ નિવાસી મલ્લી મહિલાદ વિકાસી, કર્મ રામ પંડવ વનવાસી. ૩ નલનુપ કુબજસૂઆર અભ્યાસી, હરિચંદ વેચાવીઓ માંહિં કાશી; કર્મ રાવણ ગઈ સાબાસી, કૌરવ “સંતતિ કરમે વિણાસી. ૪ કરમેં શ્રેણિક નરગાવાસી, વંકચૂલ હુએ કરમે ગવાસી; નૃપ સો દાસ મનુષ્ય પલાસી, કરમેં કુબેરદત્ત માત-વિલાસી ૫ વસુનુપ કૂટ વિભાખાભાસી, કરમે કુંડરીક ભેગ-પિપાસી; ચલણી દીરઘ સાથ વિલાસી, કરમેં ચુલસાપુત્ર નિરાશી. ૬ દ્વપદી કરમેં સુદયા દાસી, હરમતી હુઈ છાર સંકાસી; કરમે બ્રહ્મદત્ત ચક્ષુનિકાસી, મુંજ નરેંદ સંપદ ગઈ નાસી. ૭ એવડી કર્મચી વાત પ્રકાશી, જીવ ભમેં ચેનિલાખ ચોરાસી, જે સજજન ચિત્ત વિમાસી,અશુભ કરમ મળ મભરે ઠાંસી. ૮ ( દુહા ) હિવ નિજ કર્મ નિહાલતી, સમુદ્રતીર સાબાલ; નાસી અબળા નવિ સકી, આ ગજ વિકરાલ. (ચાલ) ગજ વિકરાલ શેઢે કરી ઝાલે, સતીને આકાશે ઉછાળે, તવ એક પ્રહણ ચાલે વિદેશે, કુમરી જઈ પડી તાસ નિવેસેં. ૨ ૧ મદદગાર. ૨ ભવરૂપી ખાઈ ખાડીમાં ૩ સ્ત્રીવેદપણે રસેઈયાપણું ૫ કેરનું કુટુંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy