________________
કમની વિચિત્ર ગતિ. (ર૭૯) અધવિચ અધમ ગયે તે નાખી, દીધે બળ છળિયે છેતરે,
મુગધે માનિની હજુ ન માને, તેહર્યું કિસે સનેહરે. કર્મ. ૧૯ ઈમ સુણી સતી વિમાસે મનસ્ય, કરશું કિ વિચાર,
એ મુજ શીલ પશે પ્રાણ, કરશે કુણ અહીં સારરે. કર્મ. ૨૦ સાયરમાંહિં ઝંપા દેઈ, પ્રાણહરણ હવે કરિયે રે, “પ્રવહેણમાંહિં જીવતાં રહેતાં, નવિ એહથી ઉગરિયેરે. કર્મ. ૨૧ ઈમ ચિંતવતી દિયે ઝંપા, સમરી ચિત્ત નવકારરે,
પ્રવહણે તામ ડોલવા લાગું, જન પાડે પોકારરે. કર્મ ૨૨ અતિ કલેલ ઊછળે અંબર, વાયાવાયપ્રચંડરે;
સકળ લેક કેલાહલ કરતાં, વાહણ થયું “શતખંડશે. કર્મ ૨૩ શેઠ સકળ પરિકરણ્યે બૂડવું, સતી પુણ્ય વળી જાગેરે;
પ્રવહણ ભાગ એક ઊગરિયે, સે કુમરી કર લાગેરે. કર્મ. ૨૪ તિણે બેઠી ચાલી સુંદરી, બેનાતટપુર પાવે;
સાયરતીર એકલી દેખી, દયા લેકમન આવે, કર્મ. ૨૫ એહવે પુરનૃપને હસ્તી, મદમાતે અસમાન રે,
છૂટે લેહશંખલા ત્રાડી, મેડી મહા આલાનરે. કર્મ. ૨૬ જઈ કુલાલ મંદિર મદ્ય પીધે, અતિ ઉન્માદી થાય,
પુર બાહિર ભમતા સો ગજવર, સાયરતીરે જાય. કર્મ ૨૭ પ્રવહણ ભાગ્યે મનુષ્ય ઉગરિયું, પણ કરયે ગજ ઘાતક દૂરિ રહ્યા ૧૫કલિરવ કરે લેકે, જે જે વિસમી વાતરે.
કર્મ. ૨૮ ૧ ભળી. ૨ પરાણે લાજ લુંટશે-આબરૂ લેશે. ૩ સંરક્ષણ. ૪ પડતું મૂકીને. ૫ વાહણ. ૬ આકાશ તરફ ૭ ભયંકર. ૮ સે કેકડા. ૮ બધા પરિવાર સહિત. ૧૦ લેઢાની સાંકળ. ૧૧ હાથીશાળાનો સ્તંભ. ૧૨ કલાલને ઘેર. ૧૩ દારૂ. ૧૪ તે હાથી. ૧૫ શોરબકોર.
'8" પાન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org