________________
( ૨૭૮ )
સુરસુ દરી-રામ.
કર્મ. ૮
કુમરી દેખી સા કહે એ છે, અધિષ્ઠાયકા દેવીરે; કુમરીતણા પાય તવ પ્રણમે, રહે દે કર જોડવીરે. સતી કહે અહું માનવીથી, પૂરવ ચરિત્ર પ્રકાશેરે; સા કહું તે આવ તું અમ સાથે, વળતું સંદરી ભાખેરે, કર્મ, હું અવર પુરૂષ મુજ પિતા સરિખા, એ જો વચન ન ચૂકારે; તા હું તુમસે સાથે. આવું, જો મુજપ્પીહર મૂકારે. કર્મ. ૧૦ સિહલદ્વીપિ કંથ મુજ ચાલ્યા, અથવા દે તેનેરે;
વાત સકળ માની લેઇ ચાલ્યા, પુત્રી પડવજી એહનેરે. કર્મ. ૧૧ મારગ જાતાં દિવસ કેટલે, રૂપ અનોપમ દેખીરે; તે વ્યવહારીનું ચિત્ત ચળિયુ, એલીએ વચન ઉવેખીરે. કર્મ ૧૨ સુણ સુંદરી તું સવિગુણુ પૂરિ, મ ધરરસ દુઃખ લગારેરે; પચ વિષય સુખ ભોગવ મુજસ્યું, કામિની રહેા ઘર માહુરેરે. કર્મ. ૧૩
.
સતી કહે ઉત્તમ નરકેરી, એહુવી નાંહે વાચારે;
મોટા ખેલ ઢોલ સમ પેાલા; એ પઉખાણા સાચારે, કર્મ, ૧૪ પુત્રી પસાયે' પડવજી મુહુને, પછે પ્રવણુ એસારીરે;
એહુવા ખેલ હવે શે! ન લાજો, તુમે વડા વ્યવહારીરે. કર્મ. ૧૫ સેા કહે પુત્રી તેને કહિયે, જે હાય આપણી જાઈરે; મે તા કામિની કરવા લીધી, મ કરિસ અવર °સજાઈરે. કર્મ. ૧૬ જવ પ્રસ્તાવ કહ્યાના જેવા, તેવું કહિયે* માંહિર, પૂરવ ખેલ કિસ્સા સ‘ભારે, વહી ગયા વેલીમાંહિ રે. કર્મ. ૧૭ એકવાર જેસ્સુ મન માન્યું, તે જિમ કહે તિમ કરિયે; પછે. પ્રીછવિયે. વચન વિશેષે, નારીપણે આદરિયેરે. કર્મ. ૧૮
૧ પગે લાગીને. ૨ મારા બાપને ત્યાં. ૩ વચન ચૂકીને—પ્રતિજ્ઞા ભંગ કરીને. ૪ ખેલી-વાણી-પ્રતિજ્ઞા. ૫ દાખલા. ૬ દીકરી માફક કબુલ કરીને. ૭ તૈયારી. ૮ સમય. ૯ દરિયાની ભરતીમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org