________________
પાપ એલોચના,
(ર૭૭) મુનિવર સૂધા સંતાપિયા, ગુણમાંહે રે દીઠી અછતી એડિ.
પાપી. ૧૭ કરી જેર વ્રત ખંડાવિયાં, દીધાં અયુગતાં આળ; જિન-વચન જાણી વિરાધિયાં, ઈમ બાંધ્યારે બહુ પાતિક જાળ,
પાપી. ૧૮ તે કર્મ સઘળાં એકઠાં, એ ઉદય આવ્યાં છે, કંતનું દૂષણ કાંઈ કહે, પિતે કરે છવ ભોગવે .
પાપી. ૧૯ (ઢાળ ૧૦ મી–રાગ મારે.) ઈમ આપણું વાળી મન રાખે, શેક સંતાપ નિવારે રે,
સમરે શ્રીનવકાર સુંદરી, શ્રીજિન-વચન સંભારેરે. ૧ કર્મ ન છૂટે રે, કર્મ ન છૂટેરે વિણ ભેગળે ન ખૂટેરે, દેખી દુખ સતીનું સૂરિજ, તવ અસ્તગત જાવે; રાતિ રહ્યું માણસ જખ્ય જાણી, હણના કારણે આવે. કર્મ. ૨ શ્રીનવકારતણે મહિમા, અનુકંપા તસ આવે, શાંત હૃદય થઈ જશ્ને તતખિણ, સુરસુંદરી બોલાવેરે. કર્મ. ૩ કવણુ કાજ એકાકિની અબળા, ઈહાં રહી તે કહે વાત, પિતા કહી કુમરિયે બેલા, કહે સકળ અવદાતરે. કર્મ. ૪ યક્ષ સેય પુત્રી કરી માને, ઉપવન ચ્ચાર દેખાડેરે; પ્રાણવૃત્તિ સફળિ કરે કુમરી, ઈણિ પરિ કાળ ગમાડેરે. કર્મ. ૫
ખે શીલ સદા આપું, જપે જાપ નવકારરે, ન સકે કે પરાભવી વનચર, યક્ષ કરે નિત સારરે. કર્મ. ૬ એહવે એક અવર વ્યવહારી, પ્રવહણ બેસી જાવે; દેખી દ્વિીપ ઉતર્યા તતખિણ, જલ ભરવા તિહાં આવે રે. કર્મ. ૭
૧ ન હોય તે છતાં. ૨ ભંગ કરાવ્યાં. ૩ કલંક. ૪ અસ્ત થયો. ૫ દયા. ૬ બધી હકીકત. ૭ અડચણ–દુઃખ ન દઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org