SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૬ ) સુરસુરી-શસ સીતા સતી જગ જાણિયે, રામે કરાવી ધીજ; સુણી નીંચ જનનાં વયણુલાં, દેષ પામે. મન આણી ખીજ. પાપી ૮ આગે દવતી સતી, એકલી મેહુલી રાન; દાખિ નિયા સવિ પરિહરી, મેહલી હુતીરે નલ સરીખે... રાજન. પાપી. ૯ પતિ નર્મદાસુંદરીતણે, નવિ લહિયું કાળ વિનાણુ; અપરાધ વિષ્ણુ મારગ ત્યજી, મણિરથરાયે'રે હૅરિયા બંધવ પ્રાણ, પાપી. ૧૦ અતિ રૂદન કરતી ખાલિકા, ચાલવે વળી મન આપ; નહીં દાષ ભરતારના, ઉદય જ્યાંરે પૂરવ ભવપાપ. પાપી. ૧૧ હું પાપિણી પૂરવ ભવે. હુઇ, દેખી ગુણુ ક્રૅખિ; પારકા ગુણ નવિ ઊચર્ચા, મેં ઢાંક્યારે નિજ દેખી વિશેષ. પાપી. ૧૨ અંતરાય કીધા દૂધના, પાડીઆ માહ વિછેાહ; *લઘુ વચ્છલઘુ માલક પ્રતિ’, વળી કીધારે સપત્ની દ્રોહ, પાપી ૧૩ પખિયાં અધન પાડીઆં, પોપટ-૫જર દીધ; કૈ જંતુ રસના રસે' હુણ્યા, લાજ લાપીરે જવારૂણીપાન કીધ. પાપી. ૧૪ કહે કૃપ સર શૈાષાવી, દવ ક્રિયા વન પુણ્ય-હેત; સમાર દેઇની જાલીયા, સૂડલાળ્યાંરે નિરદય થઇ ખેત. પાપી. ૧૫ સાતે બ્યસન રસે' સેવિયા, ભેાળવ્યાં લેક પથ્યૂઝ; થાંપણ રાખી આળવી, માહિર ભાખ્યાંરે લેઈ પારકાં 'ગુજ. પાપી. ૧૬. મિત્રસ્યું કપટજ કેળવ્યાં, કેળવ્યાં કૂડાં કાઢ; ૧ સાચા જાડાની પરીક્ષા કરાવવાની એક રીતિ. ૨ રીસે બળીને. રૂ ન્હાનાં વાછરડાં બાળક. ૪ દારૂ પીધા. ૫ અજ્ઞાની. ૬ છાની વાતેા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy