________________
પ્રિયા વિલાપ, (ર૭૫) કડિ સાત આપી છે તુહરે, એણે લેજે રાજ તું નાર; હાહા કરીને ધરણુએ ઢળી, સુરસુંદરી તેણિ વારરે. છાને. ૧૨
(ઢાળ ૯ મી-રાગ કેદારે ગડી ) અતિ દુઃખ દેખી કામિની, વાગી લહરિ શરીર કુણ બેલ તિહારતાઢે દિયે, કુણ છાંટેરે વળી શીતલ નીર. પાપીડા લેઈ ઈમ કાં પૂણ્ય વૈર, કે ન હુઓરે સદય તુજ શેર; યે નવિ નાખીરે અંગારે ખેર, કાં નવિ દીધું રે હાથશું ઝેર.
પાપી. ૧ વનપવન શીતલ વા, તિર્ણિ ચેતના થે અંગ;
અડવડે વળી ભૂમેં પડે, ઈમ રડેવિલેપે બહુ ભંગ. પાપી. ૨ રે પાતકી મેં તુજ પ્રતે, નવિ કરિયે કિપિ વિણાશ; અપરાધ વિણ મુજને એક્લી, કાં મેહલી વનમાંહિં નિરાશ.
પાપી. ૩ સમરીરે લઘુપણ વાતડી, કાતડી દીધી કંઠ; બોલીઆ બેલ હસ્યામિસેં, તે તેરે સવિ બાંધીઆ ગંઠ.
પાપી૪ જે રસ સે સાહી રહ્યા, પરણું તે સ્યુ દેખિ; પરણુએ કાં કરી પ્રીતડી, પ્રીતિ કરીને મૂકી કિસે દ્રષિ.
પાપી. ૫ સુંદરી રૂદન સુણી કરી, રાયાં તે વનચર છવ;
પંખિયાં રોય તરૂતણાં, પણ નાવીને તુજને દયા દૈવ. પાપી. ૬ એછા પુરૂષ ન ઊતરે, કરતાં કુકર્મ અજાણ; પણુ દેવ અબળા શિર ચડે, તે જાણે તુચ્છ પુણ્ય પ્રમાણ.
પાપી ૭. ૧ પૃથ્વી ઉપર ઢળી પડી બેશુદ્ધ થઈ ગઈ. ૨ દિલાસાનાં વચન. ૩ ટાઢું પાણ-(બેશુદ્ધિવાળાને ઠંડા ઉપાય ચેતના લાવનાર હોય છે.) ૪ વનમાં વસનારા પ્રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org