SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૪). સુરસુંદરી-રાસ, આને આધારછ ઉતાવળારે, અમીએ ઠાર મારી આંખરે, સાદ કરીને હુસે સનેહલારે, ઉત્તર વળતે ભાખરે. છાને. ૩ માતપિતાને મેહ મેં મેહલીએરે, લીધે એક તહારે સાથરે; તુજસ્યું છવડે હું જલપી રહ્યરે, વિરહ મ પીડા પ્રાણનાથરે. છાને ૪ પરણી તરૂણું વાહલા વેલીરે, પ્રેમ-જલપ સૂકાય રે, વચનસુધારસ સિંચીએ, તે નવપલ્લવ થાયરે. છાને. ૫ જલ વિણ જિમજલચારી જીવડેરે, તિમ તુજ વિણ મુજ થાય, હાસુર વિખ હાસું હવડાં હાયસેરે, કાં તેનું કાળજું વિલાયરે. | છાને, ૬ નિરખે સલૂણે સ્વામી નયણલેરે, રે રઢીઆળા મિત્ત દેખી વિલવિલતી બાલિકારે, કાં ન કરે કેળું ચિત્તરે. છાને. ૭ રયણટીલું માહરા “ભાળનુંરે, તુતે માહરા હિયડાને હારરે, હિરે જ શિર-ઘાટડીરે, સકળ શરીર-શંગારરે. છાને. ૮ તે જીવન માહરા જીવને રે, મોરા હિયડાને હંસરે, બાલપણે આપણ બેહુ બોલિયાંરે, સે ૨ આણે મને સરે. જ છાને. ૯ મેં કલહંસ કરી કામીએ રે, હેય તું હવે રખે ૧૧ કાકરે સુરત જાણ તું સે સદારે, આપે રખે ફળ તું આકરે. છાને. ૧૦ રુદન કરતી ઈમ કામિની, આંસુડાં લૂહે ચીરે જામરે; અક્ષર પાલવ લખ્યા એલખ્યારે, વાંચી જુએ વળી વળી તામરે. છાને. ૧૧ ૧ બોલી-જંપી. ૨ વગર. ૩ વચનરૂપી અમૃત. ૪ જળમાંજ આઠે પહોર રહેનાર માછલાં વગેરે જીવને જીવ. ૫ વિલાપ કરતી. કમળ. ૭ રનનું. ૮ કપાળમાં. ૯ હસનું બાળક. ૧૦ કાગડો. ૧૧ કલ્પવૃક્ષ. ૧૨ આકડાનું ફળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy