SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અનાચારની આપદા (રા) કિહાં સંતાડું થાનક નહીં, મજુસમાંહે પેસે સહી. ૫૭ બીય વખારે તિણિ પેસિચે, સા વળી તિમ તાલક દઢ દિયે; પ્રધાનને મંદિરમાંહે લિયે, ભગતિ કરે તિમ કુડે હિચે. ૫૮ ચેથે પ્રહર પધાર્યા રાય, પ્રધાન વળી પેઠા તિણિ ડાય; તૃતિય વખારે તાલક દીધ, રાય પ્રતિ મંદિર માંહિં લીધ. ૧૯ કરે ભગતિ રાજાની વળી, એટલે પાડેસિણિ આકુળી; આવી કારે કરે પિકાર, અરે ઉઘાડ બાપ બાર; ૬૦ સમાચાર જે તુજ ભરતાર, માઠે આવિ છે અપાર; તિણ કુટુંબ સવિ આવ્યું મિલી, પડી ભૂમિ સાઈમ સાંભળી. ૬૧ રાય કહે હવે કરણ્યે કિમ્મ, મંજુષા માંહે પેઠા તિમ્મ; *તાલક દિયે સતી મન હસી, ચિત્ત ન આણે શંકા કિસી. દર ઉગ્યો સૂર હવું પરભાત; શેઠતણી હુઈ સઘળે વાત; સગા સણુજા હુસેક સુણી, આવે આરણ કારણ ભણી. ૬૩ *રાઉલે સમાચાર સે હુએ, અપુત્રીએ વ્યવહારી મુ; પતેહની લિખમી ઘર આણિયે, રાજા શોધા રાણિ. ૬૪ રાય પ્રધાન ન દીઠા કેય, સેનાની ને પુરોહિત હોય; ચ્યારે મિલી ગયા કુણ કામ, એ કાંઈ વાત વિરમી. ૨૫ રાણી કહે સેવકને તામ, વેગે જઈ કરે એ કામ; અપુત્રિયાની લિખમી જેહ, રાયતણે ઘર આણ તેહ. ૬૬ સેવક શેડતણે ઘર જાય, કહેં લિખમી સાતી કુણ ડાય; સતી કહે મંજસ મઝાર, લિખમી સાંતી છે ભરતાર. ૬૭ અવર ઠામ હું ન લહે કેઈ, મંજાષા તિહાંથી લેઈ સાઈ; ૧ મરણના સમાચાર આવ્યા છે. ૨ તાળું. ૩ સૂર્ય. ૪ દરબારમાં. ૫ નોદિયાનું ધન નવારસુ ગણાતાં તે સરકારમાં લઈ જવાને બધાં રાજ્યોમાં પ્રાયે ઠરાવ હોય છે. ૬ એકઠી કરી ભરી રાખી છે. ૭ બીજા ઠેકાણાની મને કશી ખબર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy