________________
કાવ્ય શ્રી જ્યાનંદના કર્તા કવિ વાનાજી, અને આ રાસકાર બને સમકાલિન અને શ્રીવિજયાનંદસૂરિને ગુરૂ તરીકે ગણનાર પૂરવાર થાય છે. જોવાનું માત્ર એ જ બાકી રહે છે કે શ્રીવિજયસેન અને શ્રીજયસિંહ એ બે નામે એકજ સૂરિનાં છે કે બંને પૃથક છે. પરંતુ બન્ને એકજ હોવાનું વધારે માનનીય છે. કારણ કે
તે જયસિંહ ગુરૂ માહો” એ વાક્ય, પૂર્વે જણાવેલ દંતકથામાંના શ્રીવિયસેનને પણ ગુરૂ તરીકે માનેલા છે એમ ચક્કસ જણાવે છે. તથા–
હરિતણે પાટે હવે, જયસિંહજી ગુણવન્ત; એ ઉપરથી પણ જણાય છે કે હીરસૂરિની પાટે શ્રીવિજયસેન થયા, તેમનેજ આંહી જયસિંહજી બતાવ્યા છે. આ ઉપરથી શ્રીવિજયસેનસૂરિનું જ બીજું નામ શ્રીજયસિંહજી હેવાનું માની શકાય છે. કેઈ એમ માને કે ૬૧ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા તેજ આ જયસિંહજી છે. કારણ કે-“તેઓ પણ ઋષભકવિના સમકાલિન જ છે. કવિએ “વિને અધ્યાહાર રાખી શ્રીજયસિંહજી સૂચવેલું છે.” આ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે
વિજ્યતિલક તસપાટ ” એવું સાફ સૂચવેલું છે. અને વિજયતિલકસૂરિ બીજા વિભાગમાંના શ્રીવિજયસેનસૂરિના શિષ્ય હતા, એવું પ્રસિદ્ધજ છે. જેથી પણ માની શકાય છે કે શ્રી વિજયસેનસૂરિનું જ અપર નામ શ્રીજયસિંહજી હોવું જોઈએ. કવિએ નવતત્ત્વરાસમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે
વર તપાગચ્છ પાટે ગુરૂ હીરનઈ, શ્રીવિજયસેનસૂરી શીશ નામું આાિરથીસ્મષ્ટ થશે. શ્રીવિગ સેનસૂરિજ્જુ જય કરવાને સિંહસમાન કુહી બીજું નામ જય હરિ એમ ગુણની અપેક્ષાએ આપેલું હોવું જોઈએ.
Jain Education International
nal
For Private & Personal Use Only
www.jainelibrary.org