________________
કષાય દોષ, (૨૧) અતિ ચટકી ઊઠી તે સુણી, કુમર પ્રતે કહે રે અવગુણી. ૩ તું કિહાંને માટે એવડે, જે મુજ કહ્યા વિના પરગડે, સુખડી આણું વણે કરી, તે મુજ સૂતી વેચી ખરી. ૪ અરથ પારકે લેઈ વ્યય લીધ, પિતે સહુ ભલાઈ કીધ; એ તુજ કળા કુણું શીખવી, ઈમ કરતિ નહીં વધે નવી! ૫ પણ મેં ભેદ સકળ તુમ લહિયા, પ્રાહિં પ્રપંચી હએ વાણિયા; વળી વિશે દીઠા કેડ, કુમર તાસિત ફૂલણ શેઠ. ૬ જે પંડયે બેલા અહ, તે તે અવગુણી નાખ્યા સહ; નિશાળીઓ વડે જે કહ્યું, તે ફૂલીસ્યુ ચેળે થયે. ૭ કેમર કહે તું થડે કામિ, કાંઈ વદે એવડી વિરામી;
કરત સાત કૌડીએ કિસ્યું, જે તુજ દુખ લાગે છે ઈસ્યું. ૮ કુમરી કહે તુજને સ્યું કાજ; સાત કોડીએ લેઅત રાજ,
સુણ કુમર અણબેલ્યો રહે, ડંસ સોઈ મનમાંહિ ગ્રહ્યા. ૯ પિતા એહને આ પુરધણી, કિમ ઉત્તર વાળું એ ભણું, વળી પ્રસ્તાવ લહીસે યદા, સઘળાં કાજ કરીસે તા. ૧૦ જે “પ્રસ્તાવતણે હુએ જાણ, તેહનું સઘળે થાય વખાણ, નવિ એ માણસ “વાઉળાં, રમાડિયે છોરૂ રાઉળાં. ૧૧ ઈસી વિમાસણ સૂધી કરી, પછે ન બોલાવી કુંવરી,
અનુક્રમે તે બહુ ગુણ કળા, શીખ્યાં શાસ્ત્ર અર્થ આમળા. ૧૨ જૈનાચારીજ પાસ વિચાર, શીખી કર્મથે અધિકાર
સંઘયણી ને બેત્રસમાસ, તેહતણે કીધો અભ્યાસ. ૧૩ સુરસુંદરી કુમારીએ વળી, પાસે સાધવને મન ફળી,
૧ ગુસ્સો બતાવીને. ૨ દુર્ગુણ-નઠારી ટેવવાળા: ૩ પૈસે. ૪ વાપરી નાખ્યો. ૫ બેલે. ૬ કૃત્ય-કામ. ૭ દાવ લેવાને નિશ્ચય કર્યો. ૮ સમય. ૮ દીવાનાં. ૧૦ રાજ્ય કુટુંબનાં સંતાન. ૧૧ વિચારણા. ૧૨-૧૩-૧૪ એ જૈનધર્મનાં પ્રકરણો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org