________________
(ર૬ર) સુરસુંદરી-રાસ,
એક અભિગ્રહ લીધે સાર, નિત “અઠેરસે નવકાર. ૧૪ મેં ગુણવા મન ભાવે કરી, જો શરીરે હુએ ચેતના ખરી; નવકારસીતણું પચખાણું, પાળું દેહ ધરે જિહાં પ્રાણ. ૧૫ અન્ય દિવસ પંડિત પરવરી, અમરકુમર ને સુરસુંદરી, રાજસભામાંહિ ઉલ્લટ ધરી, બેહને આ તેડી કરી. ૧૬ રાજસભા પૂરાણ જિહાં, શેઠ ધનાવહ બેઠે તિહાં,
તે બહુ દેખી સરીખાં રૂપ, મનસ્યું તવ આચરિયે ભૂપ. ૧૭ કુમરી ગુમર બેસારી પાસિં, નરપતિ જપે મન ઉલ્લાસિક
તમે બેહ કરે શાસ્ત્રસંવાદ, સભામાંહિ મન કરી પ્રસાદ, ૧૮ રાજા જપે અમરકુમાર, પ્રથમ પૂછે પ્રશ્ન ઉદાર
સભા સામખ્ય રાય "અનુમતે, પૂછે કમર કુમારી પ્રતે. ૧૯ કહે કુમરી શૂરે કુણ કહ્યો, તુમે માનવી નિપુણ કુણ લહ્યો;
કુણુ વક્તા દાતા બાલિકે, બેલે તમે જાણ્યા હોય જિકે. ૨૦ કહે કુમરી રે તે સરે, જે ઇદ્રિ પાંચે વશ કરે; નિપુણ તેહ જે ગર્વ ન ધરે, પુણ્યતણે પંથે અણુસરે. ૨૧ તે વક્તા કહિયે સંપન્ન, જે ઉપગારી વદે વચન્ન
અભયદાન દે તે દાતાર, શાસ્ત્ર માંહિ છે ઈયે વિચાર. ૨૨ સત્ય વચન રાજાનાં સુણી, સભા સહુ મન રંજ્યા ગુણી;
કુમરી કહે હું પૂછું જેહ, મુજ પ્રત્યુત્તર કે તેહ. ૨૩ કવણ ચેર કુણ પંડિત હય, કુણ બલવંત સંત કુણ જોય; કુમાર કહે ચેરે પરમન, સેઈ ચોર સાંભળે સુજa. ૨૪
૧ બાધા-આખડી–પ્રતિજ્ઞા. ૨ એકસો આઠ નવકાર મંત્ર જપવા. ૩ જ્યાં લગી જીવમાં જીવ હોય ત્યાં લગી પ્રત્યાખ્યાન પાળીશ. ૪ બેલે. ૫ વિચાર પ્રમાણે. ૬ જીભ, આંખ, કાન, નાક અને સ્પર્શ એ પાંચે ઈનિા વિકારવિલાસ કજે રાખે. ૭ કોઈને જીવને જરાપણ ત્રાસ-ડર દુઃખ ન પેદા થાય તે અભયદાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org