SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૦ ) સુરસુ દરી-રાસ. રાજસુતા સેા પતિ પાસે, પઢ' ગુણે ગુરૂ ગ્રંથ અભ્યાસે; નરપતિ હૃદય ઉલ્હાસે; અન્ય દિવસ ઋતુ ગ્રીષમ કાળે, ભેાજન કરી આવી નેશાળે, નિદ્રા લહી સા ખાળે’. તિક્ષ્ણ અવસર સેા શેડકુમારે, ખલક અવરતણે પરિવારે, રમતિતણે અધિકારે; કુમરી વસ્રાંચલે અભિરામ, ગાંઠડી બાંધી દીડી જામ, કુરે છોડી તામ, કાડી સાત હતી તે લીધી, ખાલક એકતણે કર દીધી, શીખામણુ સી દીધી; એટલાની જે સુખડી આવે, ચઉટામાહિં જઇ જે લ્યાવે, તે મુજ મિત્ર કહાવે. તે ખાલક ચૌટે જઈ જાણી, અતિ મીઠી દીઠી ગુલધાણી, કુમરને આપી આણી; નિશાળીઆ સકળને” સાથે, વિહી દિયે કુમર નિજ હાથે, કુમરી જાગી તાથે. ( ઢાળ ૪ થી-દેશી ચેાપાની. ) કુમરીને કહે શેઠકુમાર, ભાગ સુખડીના સુ વિચાર; રાખી મૂકયા છે તુમતણે, તે આરેાગીને પછે ભણેા. તવ કુમરી ખેાલી પડવડી, એ આણી કુલ્હે' સૂખડી; વળતું કુમર કહે શુધ વાત, તુમ ૐવસ્રાંચલે કાડી સાત. ર મેં તે લે! અણાવી એહુ, મ ધરે ચિત્ત અવર સંદેહ; ૧ રાજાની કુમરી.૨ ઉન્હાળાની મેાસમ. ૩ કપડાને છેડે સાત કાઢી બાંધેલી હતી તે મે લઇ લીધી અને તેની આ સુખડી ખરીદી લાવેલી છે. Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy