________________
વિદ્યાકળ ગ્રહણ
(૫૯) (ઢાળ ૩ છ-સરસતી અમૃત વરસતી મુખે વાણી, એ દેશી,
રાગ કેદારે ) હવે તે નગરીમાંહિ અધિકારી, શેઠ ધનાવહ સમકિતધારી,
વસે વિવેક વિચારી, પ્રિયા ધનવતી તેહની નારી, તસ રૂપે રભાદિક હારી,
સા વિલસે સંસારી, તાસ કુંવારી કુલકરતિકારી, સુત ઉપને સુર-અવતારી,
પૂરવ પુણ્ય સંભારી; અમરકુમર નામે સુવિચારી, માત તાત ચિતિ આનંદકારી,
જિહાં ભણે રાજકુમારી. તેણે નિશાળે વિદ્યા સારી, શીખેવા મૂકે વિવહારી,
નિજ ચિતિ સુમતિ વિચારી; પંડિત પાસે છાત્ર સુવિચારી, કળા અભ્યસે અવગુણવારી,
ગુણ ગ્રહે હૃદય મઝારી. લિખિત પતિ ગુણ ગણિત વિનાણ, કાવ્ય છંદ વ્યાકણું પ્રમાણ,
થડે દિન હુઓ જાણ; વડ નિશાળીએ નામ ધરાવે, અવર વિદ્યારથી પઠવે હરાવે,
પંડિતને મન ભાવે. રત્નપરીક્ષાની ૪૭, લિપિજ્ઞાનની ૪૮, વૈધકની ૪, કામચેષ્ટાની ૫૦, રાઇની ૫૧, હેંણું ગુંથવાની પર, ખાંડવાની (ડાંગર ખાંડવા છડવાની) ૫૩, હેને શોભિતું કરવાની ૫૪, વાત કથા કહી જાણવાની ૫૫, જૂળ ગુંથવાની પ, કપડાં પહેરવાની પ૭, દેશ દેશની ભાષા જાણવાની ૫૮, વ્યાપાર કરવાની પહ, જમવાની ૬૦, અજાણ્યું કામ જાણું લેવાની કા, દાગીના પહેરવાની ૬૨, ચરણપૂર્તિ કરવાની અથવા છેલ્લા પદમાં ગઠવેલો ઉત્તર જાણવાની ૬૩, અને પ્રશ્ન પૂછવાની ૬૪, આ સ્ત્રીની ચોસઠ કળાઓ છે.
૧ ભણનાર બાળક. ૨ બીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org