SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કથા-મુખ, (૫૭) નિવેશે પુણ્યવંત લેકા વિગતશેકા જિહાં વસે, નિત સુકૃત સંચે કરમ ખચે દાન દેતા ઉલ્હસે; જિન-ધર્મરંગી સાધુસંગી નીતિમારગ સંચરે, જિનવરવિવારે રાયણ હારે પુરી નારી મન હરે. (ઢાળ) સા નગરી પતિ શુભ મતિ, નૃપ રિપુમર્દન નામજી; અરિકુળકુંજરકેસરી, તેહનું નામ ઉદ્દામજી. (ત્રુટક) ઉદ્દામ જેહનું સુણી શાસન શત્રુ સવિ સેવા કરે, અન્યાય ટાળે પ્રજા પાળે ન્યાય ધર્મ સમાચરે; સમકિતાદિ આદરે વ્રત પાપસંગતિ પરિહરે, ત્રણ વર્ગ સાધે જિનઆરાધે સદા *જયલખમી વરે. (ઢાળ.). તસ પટરાણી રતિસુંદરી, સા રતિરૂપ હરાવે છે; શીલાદિક ગુણ શોભતી, તસ તુલના કુણ આવે છે. ૨ ભાવતે મન પિરુભગતિ કરતિ હરખ ધરતિ કામિની, દય પુત્ર ઉપર સકલ સુંદરી સુતા લહી છગજગામિની, સા વાત જાણે પ્રેમ આણી રાય ઉત્સવ અતિ કરે, સુરસુંદરી અતિ સુજન પિષી નામ પુત્રીનું ધરે. ૩ ૧ શેકરહિત. ૨ શત્રુના કુળ રૂપ હાથીને નાશ કરવા સિંહ સમાન. ૩ ધર્મ, અર્થ અને કામ. ૪ વિજયરૂપ લક્ષ્મીને વરતો હતો. ૫ કામદેવની સ્ત્રી રતિના જેવી અથાગ રૂપાળી. ૬ પુત્રી. ૭ હાથીના સરખી ચાલવાળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy