SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૬) સુરસુંદરી-રાસ, ત્રાસી લાખ પૂરવ ગૃહ ભાય, પછે સંયમે ઉમા, ચિત્રવદિ આઠમે અરચાયે, ત્રિભુવન પાગલગા. વરષ સહસ એક કર્મ અપાયે કેવળ જ્ઞાન ઉપાયે, ફાગણ વદિ એકાદશિ સુરપતિ સમોસરણ વિરચાયે, માઘતણી વદિ તેરસકે દિન મહાનંદ પદ પાયે, તેણે ભવ ભય ર ગમ જેણે સે સ્વામિ આરાહો. સે ભગવંત સંત સુખકારક આદિ ધર્મ જિંણે દાખે, દાન શીલ તપ ભાવના સંયમ વિરતાવિરતિ ભાગે મંત્ર અનાદિ આદિકે ન લહે ઈ પંચપરમેષ્ઠી, શ્રી યુગાદિદેવે પરકા જસ ધ્યાને હુઈ તુઠ્ઠી. શ્રી નવકાર મંત્રને મહિમા આગમેં કહિએ જિર્ણદે, કેડિ વરષ સુ કેડિ જિન્હાએ નવે પાર સુરિ; આગે જિણે એક ચિત્ત ધ્યાયે સે પરમાનંદ પાયે, સુરસુંદરી સતીએ સમયે તવ તસ કષ્ટ ગમાયે. કવણ સતી સા હુઈ સુરસુંદરી કિમ રાખ્યું તિણે શીલ, શ્રી નવકાર મંત્ર મહિમાયે કિમ સા પામી લીલ, ચરિત તાસ પવિત્ત પભણેશું વદી જિણ ચકવીસ, શ્રી કૃતદેવી કે “સાનિધિ પૂરે મનહ જગીશ. સુણજે સુઅણુ સરસ શુભ વાણિ આણી પ્રેમ અપાર; કહે કવિજન વિશેષે વારૂ તે સરસતિ આધાર. (ઢાળ પહેલી-પુણય ન મૂકી–એ દેશી.) (ઢાળ.). જબૂદીપ ભરત ભણું, અંગ અને પમ દેશ; ચંપા નગરી ચતુર વસે, "જલનિધિતનયાનિવેશ. ૧ પગે લગાડયાં. ૨ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. ૩ મતેષ. ૪ સરસ્વતિ. ૫ મદદથી. ૬ લક્ષ્મીના નિવાસ રૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy