________________
૧૪
૧૫
(૫૨) વછરાજ દેવરાજ દાનશીળતાપભાવના ભાવે ઉત્તરા તેરણ પ્રાસાદ મંડાવે,
બિંબ ભરાવે ભાવસ્યું એ. રાજ ભલું પાળે ભૂપાળ, એક વાર આવિએ વનપાળ,
પાલિતસૂરિ આવ્યા કહે એ. તવ ભૂપતિ મન ભગતિ જ વહિતે, રાજદ્ધિ લેઈ ગહગાહત, પહુએ સહિ ગુરૂ વંદવા એ. બેઠે સહી ગુરૂના પાય પ્રણમી, પૂછે પહિલું ધરિ સિરિ નામી, સામી મેં સુખ યે લહ્યાં છે.
૧૭ સહી ગુરૂ કહે નિસુણે નરસામી, વસંતપુર પાટણ જિણિ કામિ,
સૂર નામિ ભૂપતિ હતે એ. વિદ્યાધર કુળની એક રમણ, ભલે મહેચ્છવે તે તે પરણી ઘરણું અવર આણુ ભલિ એ.
૧૯ પહિલી ઉપરી મેહલીએ નેહ, તિણે તપે ટવીએ દેહ છેહ જઈ વિતરી હુઈ એ.
૨૦ જે વિતરીએ સામિણિ થાપી, ચારિ વસ્તુ તુજને તેણે આપી, કર કાપી તે રૂઝ એ.
૨૧ બીજી હુંતી નિરૂપમ નારી, પહુતી શ્રીદત્તા અવતારી, દોષ નિવારી તે વરી એ.
૨૨ જીવ દયા પાળી અતિ ખરી, સૂર મહીપતિ તિણે કરીએ, મરીઆ હુએ વચ્છરાજ તું એ.
૨૩ સહિ ગુરૂ એહવું કહિયું જામ, પુર્વ ભવતર એ તામ; કામ નહીં સંસારનું એ.
૨૪ ૧ મેટાં-ઉંચા મૂલાં. ૨ જિનમંદિર. ૩ પ્રતિમા. ૪ ફેરેસ્ટ ખાતાને અમલદાર–વનનું રક્ષણ કરનાર. ૫ રાજા. ૬ તેણીની બરાબરી કઈ ન કરી શકે તેવી મહા સ્વરૂપવંત હતી. ૭ જાતિસ્મરણ જ્ઞાનવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org