SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય પતાકા વાટ સવે ચાખાળી રૂડી; ઠામઠામ ઉવિષે ગૂડી, ઉડી ગગન પટાલડી એ. વાજે વાજિંત્ર શેરીશેરી, ઢાલ અને નીસાણ નફેરી; શેરી નવલે નાદસું એ. તવ સઘળે વરતી અમારિ, તરિયા તારણુ મદિર ખાર; થાહરે થાહરે નાટિક હુએ એ. કો ગારી કેા શામળ વાને, સાવન ઘડી ઝળકાવે કાને; માન ભરી મન માનની એ. રૂપવંત અને સુવિચારી, બહુ આભરણે સહુ શૃંગારી; નિરધારી કરે કે નહીં એ. (૨૫૧ ) મસ્તક પૂર્ણકલશ સુવિસાળ, કડવી ચંપકની માળ; થાળ ભરી મોતીતણા એ. દીસતી જેવી ઇંદ્રાણી, મગળ ખેલે મધુરી વાણી; ઉજેણી નૃપ ઘર ભણી એ. સુકુક્ષીણી સુંદરી સિન સરિખ, નૃપતુ રૂપ નિહાળે નિરખી; હરખી હરખે વધામણી એ. આણે ભેટણ વસ્તુજ ભારી, ઉપર મેલ્વે પાન સેાપારી; ૪વિવહારી નગરીતણા એ. આગળ રહીને કરે પ્રણામ, નૃપ પઆદેશે ખેસે તામ; નામ લેઇ પૂછે કુસલે એ. લેટિકસી નવિ રાખે રાય, અમારીને કરે પસાય; પાય નમી સહુએ વળે એ. ભાઈ વડા પ્રતિ વછરાજ, માળવ દેશતા ઢે રાજ; પુણ્ય કાજ માંડે પછે એ. Jain Education International For Private & Personal Use Only ૧૧ ૧૩ ૧ પૂતળી--ઢીંગલી નચાવવા લાગ્યા. ૨ સ્ત્રી. ૩ દાગીના ૪ વ્યાપારી જત. ૫ હુકમ. ૬ ઉમેરીને પાછા બક્ષીસ આપેછે. ૧૨ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy