SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) વચ્છરાજ દેવરાજ બેહુ સહેદરા મહેમાંહિ, માંડયાં ઝૂઝ બહુત. બિહુ દળ ઘાવ વળ્યા નીસાણે, ને રણ વાગાં તુર; કેહ કરતા બે દળ ઝૂઝે, શૂરમેં ચઢિયા શૂર. ઘેડે ઘડા રથ રથીઆ શું, ગયવર ગયવર સાથિ, ખડગયધર ખડગયધર સાથિ, પાયક પાયક સાથિ. ૬ ઈણ પરિ ન્યાયે સરિસા ઝુઝે, “સમરગણિ બહુ વીર; એક એકને મહેમાંહિં, તાકી મૂકે તીર. હાકબૂક મુખ અહનિશ જપ, મેહલે ખડગ-પ્રહાર, વીર વડા ઝૂઝતા દેખી, કાયર છડે થહાર. બિહુ દળે ભાટ સરંગમિ ચડિયા, બોલે બહુ વિધ છંદ, ભાસ દૂધવીતા ગયંવર, અતિહિં કરે આકંદ. ૯ રયણ દીસની વિગતો ન લાભે, આપપર નવિ સૂઝ, રેસે ચડયા રણ રાઉત કેરા, મસ્તક વિણુ ધડ ઝઝે. ૧૦ તવ વછરાજ મૂકે સિંહનાદ, સુહડ ઈડાવ્યા છીક; મહવી પેસી સડસડ સૂડે, વહે “રૂધિરની નીક. ૧૧ મેડાધા મકડ જિમ ખેલે, રડવડિયા “રેવંત, મંડલિક માન મૂકાવ્યા, કિયે પરદળને અંત. ૧૨ ઈમ સમરંગણિ ઝૂઝ કરતાં, તવ હારે દેવરાજ માળવ સિંધ દેશને સામી, હિવ હવે વછરાજ. (ઢાળ ૪થી-દેશી ત્રિપદીની.) વારૂ વેષ કરી કસમસતે, લેક સહુ હીંડે હસમસતે; હસતું હિયર્ડ હરખરું એ. ૧ ભાઈ ૨ નગારે ડંકા દીધા. ૩ ક્રોધ. ૪ પદલ-પાળું-લસ્કર. ૫ લડાઈના મેદાનમાં. ૬ વીરતા વધવાના છંદ. ૭ બુમ–ચીસ. ૮ લોહી. ૯ ઘોડા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy