SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જ. રાજ્ય ઘર્મ, (૨૪૯) તિમ કરિજે જિમ છડે પ્રયાણે, ઈહિ આવે વછરાજ; દેવરાજ જીપીને પાળ, સિંધુ દેશનું રાજ. (ઢાળ રજ-દેશી ચાઇની.) તવ કુંવર મન ચિંતા ધરે, બાપરાજ વિણઠેર્યું કરે, અને કઈ તેડાવસિ, ત્યાર પછી મેં જાવું હસિ. બેટે જાયે કવણ ગુણ, અવગુણ કવણ ધુણ; જે બાપીકી ભૂંહી, ચંપી જે અવરેણ. (પાઈ) તવ તે કુંવર ચિંતે એમ, એહ કાજ મેં કરિવું કેમ; એક પાસે ભાઈનું રાજ, બીજે “તાતહ કેરૂં કાજ. ૨ કુંઅર એહવું ચિતે એમ, ભાઈ ઊપર જઈ કેમ; તિર્ણ અવસર તે બેલે દૂત, ભાઈએ વણસાડયું ઘરસૂત્ર. ૩ (ઢાળ ૩ જી-દેશી પવાડાની.) બાપ પ્રજા પિડાતી જાણી, લેઈ કટક તતકાળ; ઉજેણી નગરીથી ચાલિયે, વચ્છરાજ ભૂપાળ. મારગ સંચરતાં દળ ખેહ, રવિ સંધિએ આકાશ; ઈમ કરંતાં દિન કેતે પહંતે, ચંદ્રાવઈને પાસ. એક દૂત મોકલીને કીધું, દેવરાજને જાણ કે દળ લેઈ સામે આવે, કે લેઈ નાસે પ્રાણું. દેવરાજ મન માન ધરીને, બહુ દળ લઈને પહુતે; ૧ છડી સ્વારથી. ૨ જીતીને. ૩ પુત્રી. ૪ પુત્રના જન્મથી ગુણ અને પુત્રીના જન્મવાથી અવગુણ શું પ્રાપ્ત થાય છે? પુત્ર બાપુકી જમીન બીજાને હાથ જવા ન દે તે ગુણ અને પુત્રી પિતાની લજ્યા પરનરને હાથ સપતી ફરે તેજ અવગુણુ. ૫ બાપનું. ૬ લશ્કર. ૭ લશ્કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy