SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૮ ) વચ્છરાજ દેવરાજ ૬૫ સહી શુરૂ મુખ 'આલેયાં પાપ, મરું ધર્મતણા તે વ્યાપ; ભૂપતિ દરિયા અતિધર્મ, કુંવરે ગ્રક્રિયા શ્રાવકધર્મ. પચમ ખંડ પ્રમાણેજ ચડયા, મંત્રીશ્વરને માથે પડચેા; વચ્છરાજ નૃપ અતિ ગહુગડે, છઠ્ઠો ખંડ કવીશ્વર કહે. હૃદ ઇતિ શ્રી વચ્છરાજ રાસે પંચમ ખંડ સમાપ્ત ખંડ છઠ્ઠા. ( વસ્તુ છે. ) એહ ભૂપતિ એહ ભૂપતિ કુંવર આવાસે લેાજન કારણ આવિયા, ત્રિણિ નારી દીઠી મનેાહર તે ત્રિણિ લેવા ભણી; અહુ ઉપાય માંડયા નરેશ્વરે છેઠુડે બેટી આપણી; મહા મહેાત્સવ સાથશું પરાવિયે વછરાજ, રાજ દેઈ માળવતણું ભૂપ હુએ મુનિરાજ, ( ઢાળ ૧ લીપવાડાની દેશી.) માળવદેશ મહીપતિ હુઆ, વચ્છરાજ ગુણવત સજ્જન લેાક સહુએ સત્તાખે, સુખ ભાગને અતિત, તડિયા સામદત્ત વિવહારી, ભૂપતિ કે બહુમાન; 3 તતખિણુ રાજ બુધિર કીધા; મત્રી માંહિ પ્રધાન. એકવાર ચંદ્રાવઈથી આવીએ; નર અવધૂત વેષ; વચ્છરાજ કેરા પાય પ્રણમી, આગળ મેù લેખ. વચ્છરાજ જોઇ લેખ માંહિ, મહાજન જરાવ અપાર; દેવરાજ અમે અતિ દૃુબ્યા, સામી તું કર પસાર. ૧ ખમાવ્યાં દૂર કર્યાં. ૨ પગે લાગીને. ૩ કાગળ-વિનતીપત્ર. ૪ પુકાર. ૫ બ્હાર-મદદ. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org 7
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy