SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સુજનની સાજન્યતા (૨૪૭) યમભણિયું અવાએ નહીં, તુમ મિળવા તેડ્યા છે સહી; અંગિત અવમેકલ જેહ, જિમ અજરામર કરસિતેહ. ૫૮ જે વિચાર આવે નરનાથ, તે આપણુ કીજે એકસાથ; એહ વાત નૃપ મંત્રી સુણી, ઉચ્છક હવા જાવા ભણી. ૫ રહે રચાવી પાયક પાહિં, પહિલે દૂત ઝપા માંહિ, તે પંઠિ મંત્રીશ્વર ચાર, પિઠા ગયા 'પરલેક તિવાર. ૬૦ જવ ભૂપતિ ઝપાવે જામ, તવ કુવર કર ઝા તામ; સામી કાંઈ અભેળિ મ એવી, અગનિમાંહિ કુણ જીવે ઘી. ૬૧ તુજ કુબુદ્ધિ તાતા જેહ, બુદ્ધિ કરી માર્યા તેહ ભૂપતિ રાજ કરે હિવસુ, ઈમ બેલે કુંવર નિજ મુખે. દર સગુણહ નિગુણ પટતરે, કિમ લાભે દશરથ નિગુણ છેડયાં કલહ કરે, સુગુણે જોડે હથ. સજજણ અતિહિં પરાભ, હિયડે ન ધરે સ; છે જે દૂહ, મધુરે વાજે ૧°વસ. ભૂલ નહીં તે માણસહ, દૂધ સરીખું જેહ; સંતાપે સજજન મિલે. મધ્યે દેખાડે નેહ. ( ચોપાઇ ) નૃપ કુંવરનું દેખી ભાગ્ય, ચિત્તમાંહિ આ વૈરાગ્ય; બેટી પરણાવી વછરાજ, હાથ મિલામણી દીધું રાજ. ૬૩ ધર્મષસૂરીશ્વર પાસ, વડે મહેચ્છવે મને ઉલ્લાસ; વાણ સુધા સમાણી સુણે, રાજઋદ્ધિ પહેલાં પરિહરે. ૬૪ ૧ બીજા પણ અંગી માણસને. ૨ ચાકર પાસે. ૩ ચમાં પડતું મૂછ્યું. ૪ બળી મુવા ૫ ભોળપણ. ૬ નઠારી મતિ. ૭ તફાવત. ૮ શી રીતે જણાય? આ છેષ-અંટસ. ૧૦ વાંસળી-પાવા-અલગુંજા વગેરે. ૧૧ હેજમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy