SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ (૪૬) વચ્છરાજ દેવરાજ માસ દસ હિવ હુએ જામ, માંત્રિ મેકલ્યા તસ ઘર તામ; નાહત દીઠ વછરાજ, ચિતે કિશું ન સીધું કાજ. ૪૬. વચ્છનાહી ઘરમાંહિ પહુંત, યક્ષે રૂપ કીધું યમદૂત; બાબર ઝાંટિ કરી ઇમ વેષ, ભમે ભયંકર પંજર કેસ. ૪૭ શામલ કજજલ સરિસંવર્ણ, સાગપાન પરિસેહે કર્ણ ઝળઝળતા બે ડોળા કિસા, ધમ્યા લેહના ગેળા જિ.સા. ૪૮ હાક હૂક કરિ ઘાતી ઘસે, જન બીહા હડહડ હસે; અગ્નિતનું મુખ મૂકે ઝાળ, નિશાજાળ દીસે વિકરાળ. ધિગ નાશિકા ધમણિ અવતાર, અધર દરી રૂપ આકાર; ગાછલિ અવતરી આગડા, દારૂણ દાઢ દંત પાવડા. ૫૦ ધડ હેડ ધરણિધર ડોલતે, રૂડમાળ ગળે હિંડલ, પગ પાટલા પરિ અણુસરે, તિમ જાવ જંઘા થરહરે. ૫૧ કુંવર અશ્વ પલાયે સાર, લીધે યકૃતણે ભંડાર; દૂત સહિત ચા તતકાળ, તિણિ અવસરે ભેટે ભૂપાળ. પર તવ ભૂપતિ મન કઉતિગ થયું(), હેમાંથી એ કિમ જીવીએ; પૂછે પણ મન અતિ અસમાધિ, કુંઅર તુમ શિરિ અછે સમાધિ.૫૩ મિત્ર અક્ષા જે જમરાય, તમ સાથે કહે ના કાંય; સામીતસખિણિ નહી પરિવાર, તિહાં તે વિગ નવ સરે લગાર.૫૪ સામી સેવક તાહરા ભણી, સોળ રત્ન આ આપ્યાં ગિણિ; સાહસ દેખી અતિ રંજિયે, તતખિણ હું અજરામર કિ.૫૫ માસ છે. જવ ઈહાં પહંત, તવ રાજન મેકલીઓ દૂત; જમરાજાને તિમ કહ્યું બડુ, દૂત કહે તે પૂછે સહુ. ૫૬ ભૂપતિ પૂછે અતિ અવિચાર, દૂત કહે રાજન અવધાર; એકવાર તુમ મળવા ભણી, જમને ઉતકંઠા છે ઘણી. પ૭ ૧ નવરાસ ૨ જરા ન આવે અને મરણ પણ ન થાય એવો બનાવ્યો. ૩ ધ્યાનમાં લ્યો. ૪ આતુરતા-ઈચ્છા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy