SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ કાસિજનાનાં કૃત્ય ( ૨૪૫ ) ખેલતા વિળગે ઉછળી, નૃપ મંત્રીની દાઢી મળી. નૃપ મ'ત્રી ચિ'તે મન માંહ્ય; એ ડિવ ન મરે કુણે ઉપાય; ઘણું કી મારવા ભણી, મોટા ભાગ્યતણેા એ ધણી, ૩૫ વચ્છરાજ નિજ મંદિર ગયા, વળી ઉપાય મંત્રીસ્વરે કહ્યા; તવ ભૂપતિ ચિંતે મન માંહ્ય, ઋણે મરેસિ સહી વછરાય. ૩૬ તે કુવર 'રાઉલ આવીએ, તતખિણ ભૂપતિ તેડાવિયે, કુંવર એ કર જોડી રહે, તત્ર ભૂપતિ હિંવે ઇણી પિર કહે. ૩૭ મુજ બેટી છે શ્રીસુંદરી, તે વિ પહુચી ચૈાવન ભરી; તેહતણા મડયે વિહવાહ, નહુરિયા જોઇએ યમરાય. ૩૮ તેહ સાથિ છે મિત્રાચાર, તેડયા વિણ કમ હુએ કુમાર; તેહને નહુ તરીવા તેા જવાય, રહે રચી ને પેસે તે માંહ્ય. ૩૯ પેઢાં પૂ દીજે મગ, તેા જઇએ જમના ઘેર માગ; ૪૦ કુંવરે નહુ રિવા હા ભણી, હરખ્યા માળવદેશહ ધણી. વચ્છરાજ પહુતા આવાસ, તવ સુંદરી સનિ આવી પાસ; ભૂપતિ યસ કહિયે જામ, સેાઈ યક્ષ ઈમ ખેલ્યા તામ. ૪૧ હું કરી લઈ તુધારા વેષ, ભૂપતિતા કરીયું ભાદેશ; એમ કહી પાલટી' રૂપ, તતણિ તેણે ભેટયેા ભૂપ. વાટ જોઉ છુ કહિયે સામિ, જાઉ છુ તુારે કામિ; ૪૨ ૩૪ ૪૩ પ્રમાસ ઘેર વહિલા આવજે, જમરાજા સાથે લ્યાવજે. મિ જપી મ ંત્રી નરનાહ, કુંવર રૂપ ઘાલ્યા હું માંહિ; તતખિણુ પ્રગટ કરી રહે... ઘણી, યક્ષ ગયા કુંવર ઘર ભણી. ૪૪ ભૂપતિ કહે હિવ એહની નારિ, મહેતા આણુા મુજ ઘરમાર; એક માસ તમે પડખા ભૂપ, લેાક માંહિ અતિ હુસિ ૧°વિરૂપ. ૪૫ ૧ રાવળામાં. ૨ કાળ. ૩ ચિતા ખડકીને તે અંદર પેસી આગ મૂકવાથી. ૪ બદલ્યા. ૫ મહિના પૂર્ણ થયે. ૬ ખેાલી. ૭ પ્રધાન. ૮ રાજા. ૯ ધીરપખમા. ૧૦ ખરાબ ચર્ચા ઉઠશે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy