SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૪ ) વચ્છરાજ દેવરાજ, જે મત્રીને ઝાઝાં માન, તે અરડકના કરડે કાન; ભૂપસભા ખળભળિયા વીર, વિલૂરે નખે સકળ શરીર; નૃપમત્રી મીહતા ભણે, દૂધ સર્યું અમ વાઘિણિતણે. વાઘિણિ લેઈ જા તુમે, 'નારા ઘણા કરૂ છું. અમે; કુંવર ઘેર લેઈ ગયેા વાઘિણિ, તિહાંથિકી ગઈ અટવી ભણી. ૨૪ પાંચસાત દિન હુવા જેટલે, નૃપ કુવરને કહે તેટલે; અંગે શિર ભેળિઉં અપાર, નવિજાએ કેણે ઉપચાર. ખેલતા પાણીના યાગ, જોઅ મિલે તે જાએ રાગ; કુંવર કહે તે છે કણે ઠામિ, તિહાંથકી જઈ હું લાવું સામિ, ૨૬ તવ ખેલે મત્રી મતિતાત, તે પાણીની સાંભળ વાત; ૨૩ ૨૫ ૨૮ વજાભીમ એક અટવી હાય, તેડુ મધ્ય છે પર્વત ઢાય. ૨૭ ખિણિ જાયા થાએ ખિણ મિલે, કુંડ છે તે પર્વત તળે; ઈમ ખેલી મંત્રી ઉચ્છાહિ, એલ'તું પાણી તેહ માંહિ કુંવર તવ નિજ મંદિર જઇ, રમણિ પ્રતિ વાત તે કહી; કત પ્રતે જપે સુ ંદરી, અદ્ભુ પસખી છે એક વતરી. ૨૯ તે સીંચાણીરૂપે થઈ, પર્વત દાઇ અદ્રષ્ટિ રહી; અશ્વ પલાણી પહુંચે વીર, એલસિ આપેસિ નીર. પહુતા કુવર પર્વત પાસ, સીંચાણી ખેલે ઉલ્લાસિ; અહિંનેવી એવડું શ્યુ કાજ, ઝ્રમ્હ લગે તે આવ્યા આજ. ૩૧ સાઈ કાજ તે આગળ કહ્યુ', મનવાંછિત પાણી તિણે લઘુ; તે પાણી લેઇ વછરાજ, પહુતા જિહાં કનકભ્રમરાજ. કાળું નીર ઘણું કળકળે, ખિણ ઉંચું નીચું ઉછળે; અગ્નિ તણી પરિ મેહુલે ઝાળ, કરિજાણે જિમ જિહવા લાળ, ૩૩ પાણી ખેલે એહવી વાણી, નૃપ મત્રીને ખાઉં પાણી; Jain Education International ૩૦ કર ૧ કાલાંવાલાં. ૨ ઉપાય. ૩ શ્રી. ૪ પતિ. ૫ હેનપણી. ૬ બાજ-સકરાના રૂપવાળી. ૭ ભ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy