SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ w ગ્રંથ પ્રશસ્તિ, (૨૫૩) શ્રી શેખર સુતને દઈ રાજ, માત રમણિ સરિસો વછરાજ, કાજ કરે સંયમ લિયે એ. ૨૫ નિર્મલ તપ બહ ગાઢાં કરીય, ઉવસમરસે નિય દેહ ભરીય; વરીય કેવળ મુગતિ ગએ. (ગ્રંથ પ્રશસ્તિની ઢાળ.) તપગચ્છનાયક સહિ ગુરૂ એ, મા€તડે લક્ષ્મીસાગરસૂરિ શ્રીમુખ સરસતિ વાસિ વસે એ, માલ્કત લક્ષ્મીસાગરસૂરિ, નામિ સંપદ ભૂરિ, અતિ ગિરૂઆ પડિત પ્રવર, માહંતડે લક્ષ્મીસાગરસૂરિ સમયયણ મુણિસારસૂરિ એ. મુખ સરસતિ વાસિ વસે એ, માહુત લમીસાગરસૂરિ, ગુણમણિતણે ભંડાર. શિષ્ય તાસ પયતળિ નમી એ, માહંતડે લક્ષ્મીસાગરસૂરિ, નયર કતપુરિ માહિં. સંભવનાથ પસાઉલે એ, માલ્કતડે લક્ષ્મીસાગરસૂરિ રાસ રચિઓ ઉછાહિં. પહિલ અક્ષર લાભને એ, માëતડે લક્ષ્મીસાગરસૂરિ બીજે ભવને જાણી, ત્રીજે પુણ્યવંત બીજએ. માëતડે. આગલિ સમય ઠઈ. એ કવિ સવિહુ નમી કરી એ, માëતડે લક્ષમીસાગરસૂરિ ઇમ કહે છે કરજોડિ. અધિક ઓછું બેલતાં એ, માëતડે લક્ષ્મીસાગરસૂરિ કુણે મ દે એડિ. ૧ ઉપશમ રસથી. ૨ બહુજ. ૩ મોટા. ૪ “લાવણ્ય સમય એવું નામ સમસ્યામાંથી (બહિર્લીપિકાવડ) નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy