________________
(૪૨)
વચ્છરાજ દેવરાજ
ખંડ પાંચમે.
(ઢાળ ૧ લી-દશી એપાઈની.) નૃપ પહુતે નિયમંદિર જિહાં, મન મૂકયું કન્યા છે તિહાં,
લાવ્યે મંત્રી મતિતાત, રાજા હદયતણી કહે વાત. ૧ કુંવરને કન્યા જેહવી, મુજ અનેઉરી નહી તેવી;
જે જેઉ બેસારી પાસ, મુજ અનેઉર દીસે દાસ. એ કુંવરને મારી કરી, તે ત્રિણે આણે મુજ ઘરિ, ચિતે એ મારિવા ઉપાય, ઈમ બેલે કનકભ્રમરાય. ૩ *દુર્જણ ને ઓછે જલકુંભ, એક સરીખે બહુ આરંભ;
માથે કીધાં વહિ જોય, ખલખલપણું ન છડે તેય. ૪ મંત્રી કહે ઊપને ઉપાય, કુંવર જવ ભેટે તુમ પાય; સિંહભૂપ સિંહાસણ જિહાં, બેસારો કુંવરને તિહાં. ૫ જિમણુ ભણું તમે દેજે માન, સિંહભૂપને કરજે સાન; સિંહભૂપ એહને મારશે, એહ રમણ તમ ઘરિ આવશે. ૬ એહ વિચાર કરે જવ ભૂપ, કુંવર આવિ અદભુત રૂપ; તિણે સિંહાસણે બેસારીએ, તતખિણ સિંહભૂપ આવીઓ. ૭ તિસે રાજને ઉપાડી દ્રષ્ટિ, સિંહભૂપે ઉપાડ મુષ્ઠિ, વચ્છરાજ ગરજે બલવંત, સિંહભૂપને આ અંત, ૮ જે રાજન દીધું છેરવી, “દહદિશિ ના તે ફેરવી; કનકબ્રમને કરી પ્રણામ, પહુતે જિહાં આપણj ઠામ. ૯ રાઉલે પહતાતણે વિચાર, રમણી આગળ કહે કુમાર; રમણું કહે વાર્યાતા અમે, ભૂપતિ જિમવા મ તેઓ તુમે. ૧૦
૧ રાણુઓ. ર અધૂરા ઘડામાંનું પાણી અને દુષ્ટાત્મા એઓને માથે લઈને ચાલે તેય ખળભળાટ તજતાં નથી. ૩ સ્ત્રી.૪ લડે. ૫ દશે દિશાઓં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org